________________
પ્રકરણ ૩ જુ : આચાર્ય
૨૦૨:
પ્રધાન.' ૩૧. ઋગ્વેદાદિ ચારે વેદના જ્ઞાતા હૈાવાથી વેદપ્રધાન’. ૩૨.. બ્રહ્મચર્યામાં સ્થિત હાવાથી તથા આત્મસ્વરૂપના યથાતથ્ય જ્ઞાતા હૈાવાથી (ને ફ્ળ નળરૂ તે સજ્જ બાળTM) અને પરમાત્મ સ્વરૂપના અનુભવી હાવાથી ‘બ્રહ્મપ્રધાન’, ૩૩. નિગમાદિક સાતે નય સ્થાપવામાં પ્રધાન હાવાથી ‘નયપ્રધાન,’ ૩૪. અભિગ્રહાદિ નિયમના ધારક તથા પ્રાયશ્ચિત્તવિદ્યાના જ્ઞાતા હૈાવાથી ‘નિયમપ્રધાન’ ૩૫. સત્ય અને અચલ વચન ખેલતા હૈાવાથી ‘સત્યપ્રધાન’અને, ૩૬. દ્રવ્યથી લેાકેા નિંદા કરે તેવાં મલિન વસ્ત્રાદિ ધારણ કરે નહિ અને ભાવથી પાપરૂપ મેલ ન રાખે તે શૌચપ્રધાન’ (એ ૧૪ ગુણોમાં પ્રધાન હેાય છે).
આ ૩૬ ગુણયુક્ત જે સાધુ ાય છે તેમને આચાર્યપદ પર સ્થાપે છે અને તેમને ચતુર્વિધ સંઘના નાયક બનાવે છે. આચાય ની ૮ સંપદા
ગૃહસ્થ જેમ ધન કુટુબાદિની સપદાથી શે।ભે છે તેવી રીતે આચાર્યજી ૮ સપદાથી તથા પ્રત્યેક સપનાના ચાર ચાર પ્રકાર એમ ૩૨ તથા ૪ વિનયના ગુણુ મળી કુલ ૩૬ ગુણે કરી શૈાભાયમાન હાય છે.
૧. જ્ઞાનાદિ પાંચ આચાર આચરણીય છે તેનું આચરણ કરે તે. ‘આચારસસ્પદા’. જેના ૪ પ્રકાર-૧. મહાવ્રત, સમિતિ, ગુપ્તિરૂપ એ ૧૩ ચારિત્રના ગુણમાં વ, નિશ્ચલ-અડાલવૃત્તિ નિર'તર રાખે તે ચરણુગુણુવજોગ જુત્તે’ ૨. જાત્યાદિ ૮ મદનુ મન કરી સદૈવ નિરભિમાની રહે તે “મહ્ત્વ ગુણસ’પત્ન”, ૩. શીત, ઉષ્ણુ કાળમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિથી અધિક, વિના કારણ ન રહે અને ચાતુર્માસના ચાર માસ એક સ્થાનમાં રહે, એમ નવકલ્પી × વિહાર કરતા રહે તે
૦ આચાર્યજી વિધીમત્રના જ્ઞાતા હોય પણ ઉપયોગ ન કરે.
× રવિવારથી રવિવાર સુધી રહે તે એક રાત્રિ અને ૫ રવિવાર પ ત રહે તે પાંચરાત્રિ. એક માસમાં ૫ રવિવાર આવે છે. જ્યાં એક દિનનેા આહાર મળે ત્યાં એક રાત્રિથી અધિક ન રહે અને મે!તું શહેર હોય ત્યાં પાંચ રાત્રિ (એક મહિનાથી) અધિક ન રહે.