________________
પ્રકરણ ૩ જુ : આચા
૧૯૯
૨. જેના ઉયમાં સકામનિર્જરા રૂપ પ્રત્યાખ્યાનના લાભ ન થાય તે અપ્રત્યાખ્યાનાવરણીયના ચાક. ૧. ક્રોધ-તળાવની તિરાડ સમાન, જે વરસાદ વરસતાં મળી જાય, ૨. માન-હાડકાંના સ્થંભ સમાન, જે મહા કષ્ટ નમે, ૩. માયા-મેઢાનાં શીંગ જેવી, આંટા પ્રત્યક્ષ દેખાય, ૪. લાભ~તે નગરની ખાળના કમ સમાન, જેના ડાઘ ક્ષારના પ્રયાગથી જ જાય. એ ચાકની સ્થિતિ એક વર્ષની. ઘાત કરે શ્રાવકના વ્રતની. આ કષાયવાળા મરીને તિય ́ચ ગતિમાં જાય.
-25%
૩. જેના ઉદયથી સર્વવિરતિ (સાધુ) ન થઈ શકે તે પ્રત્યાખ્યાનાવરણીયના ચાક. ૧. ક્રોધ-વેળુની લીટી સમાન, જે હવાથી મળી જાય. ૨. માન–કાના સ્થ ́ભ સમાન, જે સહેલાઈથી નમે. ૩. માયા-ચાલતા બળદના પેશાબ જેવી, જેની વક્રતા સ્પષ્ટ દેખાય. ૪. લાભ-કીચડના રંગ જેવા, જે સુકાવાથી ખરી પડે. આ ચેકની સ્થિતિ ૪ મહિનાની. તેને સાધુપણું ન આવે. આ કષાયમાં મરે તેા મનુષ્ય ગતિમાં જાય.
તરત
૪. યત્કિંચિત્ કાળ રહે તે ‘ સંજવલન’ ચાક ઃ ૧. ક્રોધસમુદ્રમાં ભરતી વખતે થતી પાણીની લીટી (નિશાની) ખીજી વખતના જુવાળ વખતે મટી જાય છે, તેના જેવા. ૨. માન-નેતરના સ્થંભ સમાન, જે પવન લાગતાં નમી જાય. ૩. માયા-વાંસની છેાઈ સમાન. સીધી થઈ જાય. ૪. લાભ-પતંગના રંગ સમાન, જે તડકેા લાગતાં ઊડી જાય. આ ચેાકની સ્થિતિ ૧૫ દિનની * આ કષાયવાળાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આ કષાયમાં આયુષ્ય પૂર્ણ કરવાવાળા દેવગતિમાં જાય છે.
આ
૪ કષાયના ૪૪૪ = ૧૬ ભેદ થયા.
૧. કેટલાક જાણે છે કે કષાય અહિતકર છે, તા પણ જાય છે.
× સંજ્વલન ક્રોધની સ્થિતિ ૨ મહિનાની, માનની સ્થિતિ ૧ મહિનાની માયાની સ્થિતિ ૧૫ દિનની અને લાભની સ્થિતિ અંતમુની. આ પ્રકારનુ કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં છે.
થઈ