________________
૧૬૪
જૈન તત્ત્વ પ્રકાશ
ઇંદ્રિયાના વિષયના સંબધ પ્રાપ્ત થતાં મનને વિકારી ન કરે, તે ઇન્દ્રિય પ્રતિસ‘લીનતા તપ.
૨. ક્રોધના ક્ષમાથી, માનના વિનયથી, માયાના સરળતાથી અને લાભના સતાષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસ લીનતા તપ.
૩–૪. અસત્ય x અને મિશ્ર મનના ચેાગના નિગ્રહ કરી સત્ય
× સત્ય વિચારવું તે સત્ય મન, અસત્ય વિચારવુ તે અસત્ય મન, સાચે, ખાટા મિશ્ર વિચાર તે મિશ્ર મન. અને જેમ ગામ આવ્યું, દીવેા ખળે છે, વગેરે વિચાર કરે તે વ્યવહાર મન. ૧. સત્ય ખેલે તે સત્યભાષા, ૨. અસત્ય એલે તે અસત્ય ભાષા, ૩. કાંઈક સત્ય કાંઈક અસત્ય ખેલે તે મિશ્ર ભાષા અને લાકવ્યવહાર પ્રમાણે ખેાલે તે વ્યવહારભાષા. તેના વિસ્તારે ૪૨ પ્રકાર છે.
સત્ય ભાષાના ૧૦ પ્રકાર.
૧. જનપદસચ્ચ-દેશ બદલવાથી નામ બક્લે, છતાં પોતાના દેશમાં જે નામ ખેલતે હાય તે ખેલે તે.
૨. સમન્ત સચ્ચ-સાધુ-મુનિ, શ્રમણુ, વગેરે એક વ્યક્તિના ગુણની અપેક્ષાએ અનેક નામ ખેલાય તે.
૩. સ્થાપના સચ્ચ-રૂપિયા, મહેાર, પૈસા, મણુ, શેર, વગેરે લોકોએ જે નામ સ્થાપન કર્યું" હાય તે.
૪. નામ સચ્ચ-કુલવĆન, લક્ષ્મી વગેરે નામ (ગુણ નહીં છતાં) પાડયું હાય તે નામે ખેલાવે તે.
કહેવા તે.
૫. રૂપ સચ્ચ-સાધુ બ્રાહ્મણના ગુણ વિના વેષ માત્રથી તેને સાધુ બ્રાહ્મણ ૬. પ્રતીત સચ્ચ-શ્રીમતની અપેક્ષા ગરીબ, વિસની અપેક્ષા રાત્રિ એમ અપેક્ષાથી કહે તે.
૭. વ્યવહાર સચ્ચ-તેલ બળતું હોય છતાં કહે, કે દીવા બળે છે. પોતે ગામ તરફ જતા હોય છતાં કહે કે ગામ આવ્યુ, એવી લોકમાં પ્રચલિત ભાષા ખેલે તે. ૮. ભાવ સચ્ચ–ાગલા શ્વેત, કાગડા કાળા, વગેરે (પાંચે રંગ છે છતાં)
મેલે તે.
૯. યોગ્ય સચ્ચ-લખવાના ધધા કરે સોનુ ઘડે તે સોની, વગેરે કામધંધા પરથી નામ પડે તે. ૧૦. ઉપમા સચ્ચનગર દેવલાક જેવું,
આપવી તે.
આ દસ પ્રકારનાં સત્ય વચન જાણવાં.
લહીએ, ચિત્ર કાઢે તે ચિત્રકાર,
ઘી કપૂર જેવું, વગેરે ઉપમા