________________
પ્રકરણ ૩ : આચાર્ય
૧૮૯ કરવો નહીં. કેમકે રાગ દ્વેષથી કર્મબંધ થાય છે અને તેના પરિણામે. ગડ, મુંબડ, કુષ્ટ, આદિ અનેક રોગો તથા અપંગપણું વગેરે દુખ પામે છે. સ્પર્શેન્દ્રિયને વશ કરવાથી નીરોગી, સશક્ત શરીર અને ભેગોપભેગની સામગ્રી પ્રાપ્ત થાય છે. અંતે તેને પણ ત્યાગ કરી કેમશઃ મેક્ષનાં અનંત સુખને પ્રાપ્ત કરે છે.
प्रलोक :-कुरङ्ग मातङ्ग पतंग! भृङग मीन हता पंच भिरेव पंच ।
___ एकः प्रमाणीश्च कथं न हल्य, सेवते पंच भिरेव पंच ॥
અર્થ:(સયા)દીપક દેખ પતંગજલા, અરુ શબ્દ સુન મૃગ દુઃખ પાઈ
સુગંધ લેઈ મરા ભમરા, અરુ રસકે કાજ મચ્છી બિરલાઈ કામકે કાજ ખુતા ગજરાજ, યહ પરપંચ હુએ દુઃખદાઈ, પડે પાંચ વશ ક્યા ગતિ તસ, એસાજન પંહિ વશ કર ભાઈ .
બ્રહ્મચર્યની નવ વાડ
જેમ ખેડુત ખેતરની રક્ષા માટે ચોતરફ વાડ કરે છે, તેમ બ્રહ્મચારી પુરુષને બ્રહ્મચર્યની રક્ષાર્થે નવ વાડ ઉત્તરાધ્યયન અ. ૧૬ માં
કહી છે.
आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । संयवो चेव नारीणं, तासिं इंदियदरिसणं ॥ ११ ॥ कुइयं रुइयं गीयं, हसियभुत्तासियाणि य । पणियभत्तपाणं च, अइमायं पाणभोयणं ॥१२॥ गत्तभूसणमिळुच, कामभोगा व दुज्जया ।
नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ १३ ॥ ૧. બા – ઉંદર અને બિલાડી સાથે રહે તે ઉંદરનું મૃત્યુ થાય, તેવી જ રીતે જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસક વસતાં હોય તે જ : સ્થાનમાં બ્રહ્મચારી વસે તે તેના બ્રહ્મચર્યનો નાશ થાય છે.