________________
પ્રકરણ ૩ જુ : આચાર્ય
७. प० -જેમ સન્નિપાત જવરવાળાને દૂધ-સાકર અહિતકર નીવડે છે, તેવીજ રીતે હંમેશાં સરસ કામેાત્તેજક આહાર લેવાથી બ્રહ્મચય નાશ પામે છે.
૧૯૧
૮. ૧૦—જેમ શેરની હાંડીમાં ખશેર ખીચડી કાઈ પકાવે તા હાંડી ફૂટી જાય છે, તેમ ભૂખથી અધિક ખેારાક લેવાથી બ્રહ્મચય'ના ઘાત થાય છે.
૯. સ૦—જેમ દરિદ્રીની પાસે ચિંતામણિ રત્ન રહેતુ નથી તેવી રીતે સ્નાન, મંજન, વિલેપન, શુ‘ગારાદિ વડે શરીરની વિભૂષા કરવાથી બ્રહ્મચર્ય નાશ પામે છે.
આમ વિચારી બ્રહ્મચારી જનાએ ઉપર્યુકત નવ વાડે વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવુ... જોઇએ.
विभूसावत्तिय भिक्खु, कम्म बघई चिकण संसारसायरे घोरे, जेणं पडइ दुरुतरे
दस०अ० ६, गाथा ६
અજેમ સાધુ સ્નાન શ`ગારાદિથી શરીરની વિભૂષા કરે છે, તે ચીકણાં કર્મ ખાંધી દુસ્તર એવા ઘાર સ'સારમાં ડૂબે છે. માટે બ્રહ્મચારીએ શુંગારાદિ વ વાં જોઇએ. વળી,દર્પણમાં મુખ જોવું,માથામાં તેલ નાખવું, વાળ ઓળવા, પુષ્ટિકારક ખારાક લેવા, વગેરે પરિણામે શરીરની વિભૂષામાંથી જન્મે છે. અને તે બ્રહ્મચય પાળવામાં વિન્નરૂપ છે.
ઉક્ત નવ વાડમાંથી કોઈ એક વાડના ભંગ કરનાર બ્રહ્મચારી સાવા શંકા કરે કે હુ· બ્રહ્મચર્ય પાળુ` કે ન પાળું ? અથવા અન્યને શકા ઊપજે કે તે બ્રહ્મચય પાળતા હશે કે નહી ? જેવા વા–ભાગેાપભાગ ભાગવવાની કાંક્ષા (ઈચ્છા) થાય ૩. વિત્તિનિચ્છા=આટલી મુદત બ્રહ્મચર્ય પાળવા છતાં કંઈ ફળ ન મળ્યું, તા હવે આગળ શું મળવાનુ હતુ...! એવી વિચિકિત્સા થાય. ૪. મેય વાહગ્મેગ્મા-આમ સ’કલ્પ વિકલ્પથી કાઈ વખત બ્રહ્મચર્ય ને નષ્ટભ્રષ્ટ કરી નાખે. ૫. કુમ્ભાય