________________
જૈન તત્વ પ્રકાશ
ઘ્રાણેન્દ્રિયથી કર્યું —બંધ કરનાર જીવને નાકના વિવિધ રોગ થાય છે. · નકટા થાય છે, અથવા જ્યાં નાક નથી એવી દ્વિદ્રિયાદિ ગતિ પામે છે. જે ઘ્રાણેન્દ્રિયને વશ કરે છે તે નાકનું આરેાગ્ય પામે છે, સુરભિગંધના ભાક્તા બને છે. અને અંતે ભેગને છેાડી મેાક્ષગતિ પામે છે.
• ૧૮૮
૧. તીખા, ૨. કડવા,
૪. રસેન્દ્રિય- તેના પાંચ વિષય: ૩. કસાયલા, ૪. ખાટા અને, પ. મીઠા. આ પાંચ રસમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણે પ્રકારના પદાર્થો હેાય છે. એમ ૫ × ૩ = ૧૫ થયા. ૧૫ શુભ અને ૧૫ અશુભ મળી ૩૦ થયા. તેને રાગ અને દ્વેષે ગુણતાં ૬૦ વિકાર રસેન્દ્રિયના છે.
રસેન્દ્રિયની લેાલુપતાને લીધે માછલાં અકાળ મૃત્યુ પામે છે. તા મનુષ્યની શી ગતિ, એમ જાણી રાગદ્વેષ ઊપજે તેવા રસ ભાગવે નહી. ભાગવે તેા રાગદ્વેષ કરે નહીં, સમભાવ રાખે.
ક્ષણમાત્રના જીભના સ્વાદને ખાતર બહુકાળ પર્યંત દુઃખી થવું પડે તેવાં કર્મ બાંધી જીવ ભવિષ્યમાં મૂંગેા, તાતા કે જીભના અનેક રાગથી પીડિત થાય છે અથવા જ્યાં જીભ નથી તેવી એકેન્દ્રિયની જાતિમાં ઉપજે છે અને જે જીભને વશ રાખે છે તે સ્પષ્ટવક્તા, મિષ્ટભાષી, અને ઈચ્છાનુસાર રસને પ્રાપ્ત કરવાવાળા થાય છે, પછી તપસ્વી અની ક્રમશઃ મેક્ષ પામે છે, એક રસેન્દ્રિયને જીતવાથી બધી ઇંદ્રિયાને જીતી શકાય છે. માટે રસલેાલુપતા છેાડી ખાનપાનમાં નિયમિત અને પરિમિત થવુ... જોઈએ.
૫. સ્પરોપેન્દ્રય તેના આઠ વિષય:- ૧. કશ, ૨, સુંવાળા, ૩. ભારે, ૪. હળવા, પ, શીત, ૬. ઉષ્ણુ, ૭. રૂક્ષ અને, ૮. સ્નિગ્ધ, એ આઠ સચિત, અચિત અને મિશ્ર એ ત્રણે પ્રકારે હાય એટલે ૨૪ ભેદ થયા. ૨૪ શુભ અને ૨૪ અશુભ મળી ૪૮ ભેદ. તેને રાગ અને દ્વેષે ગુણતાં કુલ ૯૬ વિકાર સ્પર્શેન્દ્રિયના છે.
સ્પર્શેન્દ્રિયને વશ પડી હાથી ખાઈમાં પડી મૃત્યુ પામે છે. માટે રાગદ્વેષ વધારનારા સ્પર્શ સેવવા નહીં. પ્રાપ્ત થયેલા સ્પ પર રાગદ્વેષ