________________
૧૬૬
જૈન તત્ત્વ પ્રકાશ
મિશ્ર, * વૈક્રિય, કા`ણુ કાયયેાગ પ્રવર્તાવે તે ચેગ–
6
વ્યવહાર–વચન
પ્રવર્તે, ઔદ્યારિક, ઔદારિક વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર, અને એ સાત કાયયેાગમાંથી અશુભને છાંડી શુભ પ્રતિસલીનતા તપ.’
૩. અમુક મને આપો ઈત્યાદિ યાચના કરે તે યાચની, ૪. આ કેમ થયું ? ઈત્યાદિ પ્રશ્ન પૂછે તે પૃચ્છની, ૫. પાંપ કરશે તે દુ:ખી થશે એમ કહે તે પ્રજ્ઞાપની. ૬. આ કૃત્ય હું નહિ કરું એમ કહે તે પ્રત્યાખ્યાની. ૭. પ્રશ્નના ઉત્તરમાં કહે, ઈચ્છાનુસાર કરેા તે ઈચ્છાનુલોમા. ૮. અર્થ સમજ્યા વિના કહે, તમારી મરજી તે અનભિįહતા. ૯. અર્થ સમજી અથવા ગભરાને કહે, હવે શું કરું ? તે અભિગૃહિતા. ૧૦. કાઈ કહે સિંધવ લાવ, ત્યારે વિચારે કે ઘોડો, પુરુષ, વસ્ત્ર અને નિમક એ ચારેને સિંધવ કહે છે, હવે શું લઈ જાઉં ? તે સંશયકારિણી.
૧૧. આ એને પિતા જ છે, એવા સ્પષ્ટ અવાળી ભાષા આલે તે વ્યાકૃત અને.
૧૨. બચ્ચાને ડરાવવા માટે કહે કે : હાઉ આવ્યું, પણ હાઉ શુ ? આવી ભાષા મેલે તે અભ્યાકૃત
આ ચાર ભાષાનો ૪૨ પ્રકાર કહ્યા. તેમાંથી અસત્ય અને મિશ્ર ભાષાના ૨૦ પ્રકાર છેાડીને અને વ્યવહાર ભાષાની ૨૨ પ્રકારની ભાષા પ્રયાજન નિમિત્ત યથેાચિત એલે.
× ૧ હાડ, માંસ, વગેરે સાત ધાતુનું પૂતળું-મનુષ્ય તિર્યં ચનું શરીર તે ઔદારિક યાગ.
૨. ઔદારિક શરીર પૂર્ણ પણે નિષ્પન્ન ન થતાં સુધી અન્ય શરીરનુ મિશ્રણું રહે, તે ઔદારિક મિશ્રયાગ.
૩. વિવિધ રૂપોને (વિક્રિયાને) ધારણ કરી શકે એટલું નાનુ મેટુ, એક અનેક રૂપે થઈ શકે તેવુ દેવ, નારકનું શરીર તે વૈક્રિય યાગ.
૪. વૈક્રિય શરીર પૂર્ણ નિષ્પન્ન ન થતાં સુધી વૈક્રિય મિશ્ર યોગ
૫. ચૌદ પૂર્વધારી મુનિરાજ સંશય ઉત્પન્ન થતાં આહારક સમુદ્ધાત કરી એક હાથનું પૂતળુ બનાવી તીર્થંકર કે કેવળી પાસે માકલે તે આહારક યોગ. ૬. આહારક શરીર કરતી કે સમાપ્તિ વખતે પૂર્ણ ન થતાં સુધી આહારકમિશ્ર કાયયોગ.
૭. એક શરીર છેાડી ખીજા શરીરમાં જતાં વળાવીઆની પેઠે સાથે રહે તે ‘ કામ્હણુ કાયયેાગ. ’ આ સાત કાયાના યોગમાં જ્યાં જેટલા યાગ હાય તેટલાને ઉન્માર્ગે જતાં શકે અને સન્માર્ગે પ્રવર્તાવે તે યોગપ્રતિસ લીનતા તપ..