________________
પ્રકરણ ૩ જું : આચાર્ય
૧૬૫ અને વ્યવહાર મન પ્રવર્તાવે.અસત્ય અને મિશ્રવચનને ત્યાગ કરી સત્ય અને
અસત્ય ભાષાના ૧૦ પ્રકાર. 1. કેહ અસચ્ચ-કધવશ પિતા પુત્રને કહે-તું મારે પુત્ર નહિ. ૨. માન અચ–અભિમાનથી ખોટી પ્રશંસા કરે. ૩. માયા અ -કપટયુક્ત વચન કહે. ૪. લેભ અસગ્ન-લેભ વશ, વ્યાપારાદિમાં જ બેલે. ૫. રાગ અસ–રાગને વશ સ્ત્રી આદિથી જ બોલે. ૬. દ્વેષ અસત્ય—પને વશ બેટું આળ ચડાવે. ૭. ભય અસત્ય-બીકને લીધે ચાર વગેરે જૂઠું બેલે. ૮. હાસ્ય અસત્ય-મશ્કરી કરતાં જૂઠું બેલે. ૯. આખ્યાયિકા અસત્ય-વ્યાખ્યાનાદિમાં વધારીને વાત કરે. ૧૦. શંકા અસત્ય-સંશય વશ શાહુકારને પણ ચોર કહે.
ઉપર પ્રમાણે ક્રોધાદિ દુર્ગુણને વશ બેલાયેલાં વચને અસત્ય કહેવાય છે. મિશ્ર ભાષાના ૧૦ પ્રકાર. ૧. આ જ દસ જન્મ્યા એમ કહે પરંતુ ચૂનાધિક હોય તે ઉત્પન્ન મિશ્ર. ૨. આ જ દસ મર્યા તે વિગત મિત્ર. ૩. આ જ દસ જમ્યા, દસ મર્યા તે ઉભય મિશ્ર.
૪. કીડાને જ જોઈને કહે : સર્વ જીવ છે તેમાં કોઈક રેલ પણ હોય તે જીવ મિ.
પ. ઘણુ મરેલા જોઈ કહે ઃ બધા મરી ગયા તે અજીવ મિશ્ર. ૬. ઉકત અને વાત સાથે કહે તે જીવાજીવ મિશ્ર. ૭. પ્રત્યેક વનસ્પતિને અનંતકાય કહે તે અનંત મિશ્ર. ૮. અનંતકાયને પ્રત્યેક કહે તે પરિત મિશ્ર. ૯. સંધ્યા સમયને રાત્રિ કહે તે કાળ મિશ્ર. ૧૦. રેઢાને બોર કહે તે અધ્ધા મિશ્ર. હવે સાચું પણ નહીં ને હું પણ નહિં એવી વ્યવહાર ભાષાના ૧૨ પ્રકાર.
૧. હે દેવદત્ત ! ઈત્યાદિ નામે સંબોધન કરે. દેવદત્ત જીવનું નામ નથી, કવિપત નામ છે, છતાં બોલાય છે તે આમંત્રણ.
૨. તમે આમ કરો ઈત્યાદિ આજ્ઞા કરે તે આજ્ઞાપની.