________________
૧૭૧
પ્રકરણ ૩ જુ આચાર્ય
૧૧ થી ૧૫. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાનીઃ એ પાંચ જ્ઞાનીના ગુણ એળવે તે “પાંચ જ્ઞાનની આશાતના.”
આ ૧૫ ની ૧. આશાતના વજે , ૨. આ ૧૫ ની પ્રેમપૂર્વક ભક્તિ કરે અને ૩. આ ૧૫ નાં ગુણકીર્તન કરે એમ ૧૫*૩=૪૫ ભેદ આશાતના વિનયના જાણવા.
૩. ચારિત્ર વિનયના ૫ પ્રકાર:–૧. સામાયિક (ન+આ+= સમભાવ રૂપ લાભમાં પ્રવર્તન), મન, વચન, કાયાના વેગને સાવદ્ય (પાપકારી કાર્યથી ત્રિવિધે રોકે તે “સામાયિક ચારિત્રી” ૨. છેદપસ્થાપન (છે+થાપન) પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને જઘન્ય ૭ મે દિવસે, મધ્યમ ૪ મહિને અને ઉત્કૃષ્ટ ૬ મહિને મહાવતારોપણ કરે તથા મહા દોષીને પુનઃ મહાવતારોપણુતપ કરે તે
પસ્થાપન ચારિત્રી” ૩. પરિહાર વિશુદ્ધિ-૯ વર્ષની વયવાળા, ૯ પુરુષ દીક્ષા લે. ૯ પૂર્વ પૂર્ણ અને ૧૦ માં પૂર્વની ત્રીજી આચારવલ્થ સુધી ભણને ૨૦ વર્ષની દીક્ષા થયા બાદ તીર્થંકરના અથવા પૂર્વના પરિહાર વિશુદ્ધિ ચારિત્રીના મુખથી પરિહાર વિશુદ્ધ ચારિત્ર ગ્રહણ કરેઉષ્ણકાળમાં ૧-૨-૩ ઉપવાસ, શીતકાળમાં ૨-૩-૪ ઉપવાસ, વર્ષાકાળમાં ૩-૪-૫ ઉપવાસ એ રીતે જ પુરુષ તપ કરે, ૪ તેમની વૈયાવચ્ચ કરે અને ૧ વ્યાખ્યાન વાંચે. તે પૂર્ણ થયે તપ કરનારા વૈયાવચ્ચ કરે અને વૈયાવચ્ચ કરનારા તપ કરે, ૧ વ્યાખ્યાન દે. પુનઃ છ મહિના પૂર્ણ થયા બાદ વ્યાખ્યાન વાંચવાવાળા તપ કરે અને આઠે તેમની સેવા ભક્તિ કરે. એમ, ૧૮ મહિના આ ચારિત્રનું પાલન કરે. તેજુ, પદ્ધ અને શુક્લ એ ત્રણ લેશ્યા જ પરિણમે તે “પરિહાર વિશુદ્ધ ચારિત્રી ૪ સૂક્ષ્મ-સંપાય. સૂક્ષ્મ=કિંચિત્તસંપાય=કષાય. દસમા ગુણસ્થાનવતી જીવને અંતમુહૂર્ત માત્ર સંજવલનને યત્કિંચિત્ લેભ રહે તે “સૂવમ સંપરાય ચારિત્રી પ. યથાખ્યાત ચારિત્રી-સર્વજ્ઞ દેવે જે રીતે કહ્યું છે તેમ, મૂળગુણ-મહાવ્રતમાં, ઉત્તરગુણ–સમિતિ, ગુપ્તિ આદિમાં કિંચિત્ દોષ ન લગાડે, વીતરાગના કથનાનુસાર વીતરાગ