________________
પ્રકરણ ૩ જુ : આચાર્ય
૧૫૭ છ મહિનાના ઉપવાસ. (છ મહિનાથી અધિક ઉપવાસ પાંચમા આરામાં. થઈ શકતા નથી) આવું તપ કરે તે શ્રેણું તા.
બાજુના કોઠામાં બતાવ્યા પ્રમાણે –પ્રત૨ તપ
૧ ઉપવાસ. પછી છડું, પછી અઠ્ઠમ, પછી. ચાર ઉપવાસ, પછી છ પછી અઠ્ઠમ, એ પ્રમાણે તપ કરે તે પ્રતર તપ.
૨. એ જ પ્રકારે ૧૬૪૪=૬૪) | ૩ ૪ ૧ ૨ : ખાનાનું કેપ્ટક કરતાં અંક આવે તે
પ્રમાણે તપ કરે તે ઘન તપ.
૩. એ જ રીતે દ૪૪૬૪=૪૦૯૬. કઠાના અંક પ્રમાણે તપ કરે તે વર્ગ ૫
૪. એ જ પ્રમાણે ૪૦૯૬૪૦૬=૧,૬૭,૭૭,૨૧૬ કઠાના અંક પ્રમાણે તપ કરે તે વર્ગવગ તપ. અને કનકાવલી તપઝ રત્નાવલી તપ, મુક્તાવલી તપ, એકાવલી તપ, બૃહસિંહકીડા તપ, લઘુસિંહકીડા તપ,ગુણરત્ન સંવત્સર તપ,વજ મધ્ય પ્રતિમા તપ,જવા મધ્ય પ્રતિમા તપ, સર્વતે ભદ્ર૧• પ્રતિમા તપ, મહાભદ્ર પ્રતિમા ૧૧ તપ, ભદ્રપ્રતિમા૨ તપ, આયંબિલ વર્ધમાન તપ, ઈત્યાદિ પ્રકારના તપ કરે તે પ્રકીર્ણ તા.
આ ઈત્તરિય તપના ૬ ભેદ કહ્યા, અને આયુષ્યનો અંત નજીક આવ્યે જાણી અથવા મરણાંત ઉપસર્ગ પ્રસંગે જાવજજીવને તપ કરે તે અવકહિયા તપ. તેના બે ભેદ –
૧. ભત્ત પ્રત્યાખ્યાન–તે જીવનપર્યત ચારે આહાર ભોગવવાની બંધી.
* કનકાવલી આદિ તપનું સ્વરૂપ પૃષ્ટ ૧૭૩ પરનાં યંત્રોથી જાણવું.
* એક આયંબિલ કરી એક ઉપવાસ કરે, બે આયંબિલ કરી એક ઉપવાસ કરે, ત્રણ આયંબિલ કરી એક ઉપવાસ કરે, એમ ક્રમશઃ આયંબિલની વૃદ્ધિ કરે. મધ્યમાં એક એક ઉપવાસ કરે. યાવત્ ૧૦૦ આયંબિલ કરી ૧ ઉપવાસ કરે, તે આયંબિલ વર્ધમાન તપ. આ તપમાં ૧૪ વર્ષ લાગે છે.