________________
જૈન તત્ત્વ પ્રકાશ
ર. પાદાપગમન–ચારે આહાર તથા શરીર બધાંના ત્યાગ કરી વૃક્ષની શાખા સમાન હલન-ચલન રહિત એક જ આસને ચાવજીવન રહે તે પાદાપગમન તપ.
૧૫૮
આમ, બે પ્રકારના સથારા હોય છે. ૨. ઊણાદરી તપઃ-આહાર, ઉપધિ તથા કષાય કમી કરે તે ઊણેાદરી તપ. તેના બે પ્રકાર-૧. દ્રવ્ય અને ૨. ભાવ.
દ્રવ્યથી ઊણાદરીના ૩ પ્રકાર–૧. વજ્ર પાત્ર કમ રાખે તે ઉપકરણઊણાદરી. તેથી મમત્વ ઘટે; સાનધ્યાનમાં વૃદ્ધિ થાય; સુખે વિહાર થાય. ૨. પુરુષને ૩૨ ગ્રાસ (કવલ)ને આહાર તેમાં ૮ ગ્રાસ લઈ સતાષ માને તે પાદોન ઊણેાદરી, ૧૬ ગ્રાસ લે તે અ ઉણાદરી, ૨૪ ગ્રાસ લે તે પાદ ઊણાદરી, ૩૧ ગ્રાસ લે તે કિચિત્ ઊણેાદરી. આહાર આછે લેવાથી પ્રમાદ ઘટે છે. ઈચ્છા નિરેધની ટેવ પડે છે, શરીર નીરાગી રહે છે, બુદ્ધિની વૃદ્ધિ થાય છે, ઈત્યાદિ અનેક ગુણ્ણાની પ્રાપ્તિ થાય.
૨. ભાવ ઊણાદરી–ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, ચપલતાદિ દોષો કમી કરે.
૩. ભિક્ષાચરી તપઃ-ઘણાં ઘરથી થોડા થોડા આહાર લાવીને સયમ નિહૈ. જેમ ગાય ઉપર ઉપરથી ચાડુ થાડું ઘાસ ખાઈ પેાતાને નિર્વાહ કરે છે, તેમ સાધુ પણ ગૌચરી કરે છે. શ્રી દસ વૈકાલિકના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કેઃ
ગાથા :-વ = વિત્તિ સમામો,
ય ો, સમર્_| अहागडे रीयंते, पुष्फेसु भमरा जहा | * ||
અર્થ :-જેમ ગૃહસ્થાએ પેાતાના આરામ માટે બનાવેલ બગીચામાં જઈને ભ્રમર પુષ્પને કિ ંચિત્માત્ર દુઃખ દેતા નથી, અને અનેક ફૂલામાંથી ઘેાડા થાડા રસ ગ્રહણ કરીને પેાતાના આત્માને તૃપ્ત કરે છે, તે જ પ્રમાણે સાધુ પણ ગૃહસ્થાએ પેાતાના કે પેાતાનાં