________________
જૈન તત્ત્વ પ્રકાશ
૧. શ્રોતેન્દ્રિયબલપ્રાણ, ૨. ચક્ષુરિદ્રિયમલપ્રાણ, ૩. ઘ્રાણેન્દ્રિયખલપ્રાણ, ૪. રસેન્દ્રિયમલપ્રાણ ૫. સ્પર્શેન્દ્રિય ખલપ્રાણ, ૬. મનખલપ્રાણ, ૭. વચનખલપ્રાણ, ૮. કાયમલપ્રાણ, ૯. શ્વાસેાશ્વાસ અલપ્રાણ, ૧૦. આયુષ્યઅલપ્રાણ ×.
૧૩૪
આ દસ પ્રાણામાંથી કેવળ સ્પર્શેન્દ્રિય ધારણ કરવાવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ પાંચ સ્થાવરમાં ૪ પ્રાણ હાય છે. ૧. સ્પર્શેન્દ્રિય, ૨. કાયખલ, ૩. શ્વાસેાધાસ ૪. આયુષ્યબલપ્રાણુ, ૫. કાયા અને મુખવાળા શંખ છીપાદિ બેઈંદ્રિય જીવાને ૬. પ્રાણ હાય છે. પૂર્વાકત ૪ માં રસેન્દ્રિય અને વચનબળ એ બે પ્રાણુ વધ્યા. કાયા, મુખ અને નાકવાળા તેદ્રિય જીવા જૂ, માંકડ, વગેરેને ૭ પ્રાણ હાય છે. ઘ્રાણેન્દ્રિય વધી. કાયા, મુખ, નાક અને આંખવાળા ચૌરેન્દ્રિય જીવાને ૮ પ્રાણ હોય છે. છ પૂર્વોકત અને ૮ મું ચક્ષુરિન્દ્રિયખલપ્રાણ. કાયા, મુખ, નાક, આંખ અને કાનવાળા અસંજ્ઞી પચેન્દ્રિય X જીવામાં ૯ પ્રાણ હાય છે. પૂર્વોક્ત ૮ અને ૯ મુ શ્રોતેન્દ્રિયમલપ્રાણ. મનવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવાને ૧૦ પ્રાણ હાય છે. પૂર્વોક્ત ૯ તથા ૧૦ સુ' મનેાખલપ્રાણુ. આ સર્વ પ્રાણીઓની હિ'સાના ત્રિવિધ ત્રિવિધ + ત્યાગ કરે.
આ પહેલા મહાવ્રતની ૫ ભાવના :- ૧. જમીનને જોયા કે પ્રમાાઁ વિના ચાલે નહિ. તે ઇરિયા સમઈ ભાવણા,
૨. જે ધર્મ કરે તેને ભલું જાણે. પાપ કરે તેના ઉપર યા લાવે. શત્રુમિત્ર પર તથા ધી-અધમી પર સમભાવ રાખે તે ‘મણુ પરિઈ ભાવણા.’
* જેના બળ (આધાર)થી જીવ કાર્ય'માં પ્રવૃત્તિ કરી શકે તેને અન્નપ્રાણ
કહે છે.
+ જે માતાપિતાના સયાગ વિના સમૂઈિમ ઉત્પન્ન થાય છે, તેને મન નથી હાતુ' તે અસન્ની કહેવાય છે.
× ત્રિવિધ ત્રિવિધને માટે જુએ પૃષ્ઠ ૩ ની નોંધઃ