________________
કાંકર
જૈન તત્વ પ્રકાશ પ. શિવાળ જ્ઞાનદાતા, વિદ્યાગુરુ નાના હોય અથવા અતિ પ્રસિદ્ધ ન હોય તે પણ તેમના ગુણને છુપાવે નહિ. અર્થાત્ પોતાના વિદ્યાગુરુ તરીકે અન્ય કોઈ પ્રસિદ્ધ વ્યકિતનું નામ ન આપે.
૬. વંડળે શાસ્ત્રના વ્યંજન, સ્વર, ગાથા, અક્ષર, પદ, અનુસ્વાર, વિસર્ગ, લિંગ, કાલાદિક જાણે. અર્થાત્ વ્યાકરણને ૪ જ્ઞાતા હોય.
જૂનાધિક કે વિપરીત પ્રરૂપણ કરે નહિ. ગુની પહેલાં ઇરવિહી પ્રતિક્રમે. ૧૨. ગુરુ સાથે વાર્તાલાપ કરનાર પ્રત્યે શિષ્ય પ્રથમ વાર્તાલાપ કરે. ૧૩. રાત્રિએ ગુરુ પૂછે કે કણ જાગે છે ત્યારે જાગતા છતાં ઉત્તર ન આપે. ૧૪. ગોચરીનાં અનાદિ પ્રથમ ગુરુ પાસે લાવવાં જોઈએ અને ગર સમીપ ગોચરી આવવી જોઈએ તે બીજા પાસે પ્રથમ આવે. ૧૫. તે પ્રમાણે બીજાને પ્રથમ દેખાડે. ૧૬. તે પ્રમાણે બીજાને પ્રથમ નિમંત્રે ૧૭. ગુરુને પૂછ્યા વિના અન્યને પિતાની ઈચ્છાનુસાર આહારાદિ આપે. ૧૮. ગુરુને નિમંત્રણ નહિ કરતાં પોતે મનેઝ આહાર ભોગવે. ૧૯. ગુરૂના બેલવા છતાં ઉત્તર ન આપે. ૨૦. ગુરુ બેલાવે ત્યારે તેની સામા થઈ “મને જ દેખે છે? બીજા કેઈને કેમ બોલાવતા નથી ?” વગેરે અનુચિત વચન બોલે. ૨૧. ગુરુને આસન પર બેઠાં બેઠાં ઉત્તર આપે. ૨૨. માથું ધુણાવી “શું કહે છે ?” એમ ગુરુને કહે. ૨૩. ગુરુ આદેશ કરે ત્યારે કહે કે “આપ કરી લે.” ૨૪. ગુરુ સેવા કરવાનો ઉપદેશ આપે ત્યારે જવાબ આપે કે “તમે કરે.” ૨૫. ગુરુ ધર્મકથા કહે ત્યારે પિતે અનુમોદના ન કરે. ૨૬. ગુરુ વ્યાખ્યાન કરે ત્યારે તમને સાંભરતું નથી, આને અર્થ આ છે.” એમ કહે. ૨૭. ગુરુ કથા કહેતા હોય ત્યાં તેને છેદી પોતે બેલે. ૨૮. ગુરુ દેશના દેતા હોય ત્યારે કહે કે “ભિક્ષાદિકને અવસર થયો છે” એમ કહી ગુરુની પરિષદાને ભંગ કરે. ૨૯. ગુરુની પરિષદા બેઠી હોય ત્યારે બેત્રણ વાર તેની તે જ કથા પિતે કહ્યા કરે. ૩૦. ગુરુની શયા, સંસ્તા. રકને પગ વડે સંઘઢો કરે. ગુરુની શયામાં બેસે. સૂવે કે ઊભે રહે. ૩૨. ગર કરતાં પિતાનું આસન ઊંચું રાખે અને ૩૩. ગુરુની બરાબર પિતાનું આસન રાખે. આ તેત્રીસ આશાતના દશાશ્રુતસ્કંધ સૂત્રમાં છે.
નક આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનમાં સાધુએ ૧૬ પ્રકારના વચનના જ્ઞાતા થવું એમ કહ્યું છે; ૧. એકવચન-ઘટ, પટ, મનુષ્ય, ઈત્યાદિ, ૨. દ્વિવચન-ઘટી, પટી, મનુષ્ય, આદિ, ૩. બહુવચન–ઘટાડપટા, મનુષાર વિગેરે ૪. સ્ત્રીવચન–નદી, નારી, વગેરે; ૫. પુરુષ વચન–દેવ, નર, વગેરે; ૬. નપું. સક વયન-કમલ, મુખ, ઈત્યાદિ; ૭. અધ્યાત્મક વચન-મનમાં હોય તે મુખથી