________________
પ્રકરણ ૩ નું આચાર્ય
૧૪. ૩. વઘુમાળે–જ્ઞાનદાતાને બહુ આદર કરે અને ૩૩ આશાતના ૪ ટાળે.
૪. વરાળ–શાસ્ત્રપઠન કરતા પહેલાં અને કરી રહ્યા પછી ઉપધાન (આયંબિલ, આદિ તપ) વિધિસહ કરે. અસ્વાધ્યાય ૩. ગર્જિત–અકાળે મેઘગર્જન થાય તે એક મુહૂર્ત અસ્વાધ્યાય૪. વિદ્યુત-અકાળે વીજળી થાય તે એક મુહૂર્ત અસ્વાધ્યાય (આદ્રથી સ્વાતિ નક્ષત્ર પર્યત ગતિ , વિદ્યુતની અસ્વાધ્યાય ગણાતી નથી.) ૫. નિર્ધાત–કડાકા થાય તે ૮ પર અસ્વાધ્યાય. ૬. બાલચંદ્ર-શુકલ પક્ષની ૧-૨-૩ એ ત્રણ રાત્રિમાં ચંદ્રમાં રહે ત્યાં લગી અસ્વાધ્યાય. ૭. યથાપ્તિ -વાદળાંમાં મનુષ્ય, પશુ, પિશાચાદિનાં ચિહ્ન દેખાય ત્યાં સુધી અસ્વાધ્યાય. ૮. ધુમિકા–કાળા રંગનું ધુમ્મસ પડે ત્યાં લગી અસ્વાધ્યાય. ૮. મહિકા-તરંગને ધુમ્મસ–મેઘર. પડે ત્યાં લગી અસ્વાધ્યાય. ૧૦. રજોવૃષ્ટિ–આકાશમાં ધૂળના ગોટા ચડેલા દેખાય ત્યાં લગી અસ્વાધ્યાય. ૧૧. માંસ-માંસ દષ્ટિમાં આવતાં સુધી અસ્વાધ્યાય ૧૨. શેણિત-રક્ત દેખવામાં આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. ૧૩. અસ્થિ-હાડકાં દેખાય ત્યાં સુધી અસ્વાધ્યાય. ૧૪. અશુચિ–વિષ્ટ દેખાય કે વાસ આવે. ત્યારથી તે દૂર થતાં સુધી અવાધ્યાય. ૧૫. સ્મશાન-સ્મશાનથી ચેતરફ સે હાથ સુધી અસ્વાધ્યાય. ૧૬. રાયમરણ–રાજા, સેનાપતિ, નગરશેઠ, સંઘપતિનું મૃત્યુ થતાં તેની હડતાળ રહેતાં સુધી અસ્વાધ્યાય. ૧૭. રાજ્ય સંગ્રામ-રાજાઓ વચ્ચે યુદ્ધ ચાલતું હોય ત્યાં તે ચાલતાં સુધી અરવાધ્યાય. ૧૮. ચંદ્રગ્રહણ. ૧૯. સૂર્યગ્રહણ (બને ગ્રહણ ખગ્રાસ હોય તો ૧૨ પહેરની અને કામ હોય તે કમી સમયનું અસ્વાધ્યાય) ૨૦. વસતિ–પંચેન્દ્રિયનું કલેવર પડયું હોય ત્યાંથી ચોતરફ ૧૦૦ હાથ પર્યત અસ્વાધ્યાય. ૨૧. આશ્વિન શુકલા પૂર્ણિમા. ૨૨. આસો વદ ૧.. ૨૩. કાર્તિક સુદિ ૧૫. ૨૪. કાર્તિક વદ ૧.૨૫. ચૈત્રસુદ ૧૫. ૨૬. ચૈત્ર વદ ૧. ૨૭. અષાઢ સુદ ૧૫. ૨૮. અષાઢ વદ ૧. ૨૯. ભાદરવા સુદ ૧૫. ૩૦. ભાદરવા વદ ૧. (આ આઠ દિવસ રાત્રિમાં દેવેનું ગમનાગમન અધિક હોવાથી અશુદ્ધ ઉચ્ચાર થતાં કદાચ વિદન પ્રાપ્ત થાય. તેથી શાસ્ત્રને સ્વાધ્યાય ન કરે) ૩૧. પ્રાત:કાળ, ૩૨. મધ્યાહ્નકાળ, ૩૩. સંધ્યાકાળ ૩૪. અર્ધ રાત્રિ. ઉક્ત ૩૪ અસઝાયમાં શાસ્ત્ર ભણવાથી તીર્થકરની આજ્ઞાન ભંગને દોષ લાગે છે. એટલા માટે ૩૪ અસ્વાધ્યાય વજીને શાત્રાધ્યયન કરવું.
+ તેત્રીસ આશાતના : ૧-૨-૩ ગુર્વાદિક વડીલેની આગળ, પાછળ કે બરાબર અડકીને બેસે. ૪–૫-૬ આગળ, પાછળ અને બરાબર ઊભે રહે. ૭-૮-૯ આગળ, પાછળ અને બરાબર ચાલે. ૧૦. ગુરુની પહેલાં શુચિ કરે. ૧૧.