________________
પ્રકરણ ૩ જું : આચાર્ય
૧૩૯
૪. મર્યાદા (ભૂખ) થી અધિક તથા કામોત્તેજક સરસ આહાર સદૈવ ભોગવે નહિ તે પણિએ ભત્ત પણ ભોયણું ભોઈ ભાવા.”
૫. જે મકાનમાં સ્ત્રી, પશુ, પંડગ (નપુંસક) રહેતાં હોય ત્યાં રહે નહિ તે “ણે સિગ્ગથે ઈથી પશુ પંડગ સંસતાઈ સણસણાઈ સેવિત્તએ ભાવણું.
સ્ત્રી, પશુ, પંડગ એ ત્રણને ૯ કોટિએ ગુણવાથી ર૭ ભાંગા ચોથા મહાવ્રતના છે. *
૫ મું મહાવત :-સૂત્ર “સવાઓ પરિગ્રહાઓ વેરમણ’ અર્થાત,
૧. અ૫ ૨. બહુ ૩. નાના ૪. મેટા ૫. સચિત્ત અને ૬. અચિત્ત પરિગ્રહને + ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરે.
પાંચમા મહાવ્રતની ૫ ભાવના.
૧. શબ્દ, ૨. રૂપ, ૩. ગંધ, ૪. રસ અને ૫. સ્પર્શ. એ પાંચે મનોજ્ઞ મળવાથી રાગ ન કરે અને અમનેઝ મળવાથી દૈષ ન કરે, નારાજ ન થાય. = मूलमेय-महम्मस्स महादोससमुस्लयौं । તદ્દા મૈgr ', નિશા વEયંતિ i | દશવૈકાલિક
અધ્યાય ૬, ગાથા ૧૭. અથ–મૈથુનનું સેવન મહી અનર્થનું મૂળ છે. એ વધુમાં વધુ ૯ લાખ સંજ્ઞી મનુષ્ય અને અસંખ્યાત અસંસી મનુષ્યની ઘાતરૂપ મહાદોષનું સ્થાન અને પાંચે મહાવ્રતનું ઘાતક છે. એટલા માટે નિગ્રંથ મુનિઓ મિથુનની ઇરછા થાય. તેવા સંસર્ગ–પરિચયનો ત્યાગ કરે છે.
* શ્રી દશ વૈકાલિકના" છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે, સંયમ પાળવા અને લજાનું રક્ષણ કરવા જે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણાદિ સાધુ રાખે છે તે પરિગ્રહરૂપ નથી પણ ધર્મોપકરણ છે. પરંતુ વસ્ત્રાદિ પર મમત્વભાવ શખે તે તે પરિગ્રહ કહેવાય છે. ઉપધિ તે બાજુએ રહી પણ શરીર પરનું મમત્વતે પરિગ્રહ છે.