________________
૧૩૮
જેને તત્ત્વ પ્રકાશ ઉપર્યુક્ત ૧. અ૫, ૨. બહ, ૩. નાની, ૪. મોટી, ૫. સચિત્ત, ૬. અચિત્ત એ ૬ ને નવે ગુણવાથી પ૪ ભાંગા ત્રીજા મહાવ્રતના થાય છે અને તે ૫૪ ને દિવસે રાત્રિએ આદિ ૬ એ ગુણવાથી ૫૪૪૬=૩૨૪ ભાંગા ત્રીજા મહાવ્રતના થાય છે.
બીજી રીતે પણ અદત્ત ૪ પ્રકારનાં કહ્યાં છે. ૧. સ્વામી અદત્ત (કઈ વસ્તુ અગર મકાન તેના માલિકની આજ્ઞા વિના અંગીકાર કરે તે.
૨. જીવ અદત્ત (કેઈ પણ જીવ પિતાને મારવાની આજ્ઞા આપતું નથી તેથી જીવ હિંસા કરવી તે).
૩. તીર્થકર અદત્ત (તીર્થકર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વિપરીત વેષ કે આચાર સેવે કે પ્રરૂપે તે).
૪. ગુરુ અદત્ત (ગુર્નાદિકની આજ્ઞાનો ભંગ કરે તે). આ ચારે પ્રકારનાં અદત્તને ત્યાગ કરે. *
૪ થું મહાવત :-સૂત્ર “સવારો મેદુખાશો મળે” અર્થાત્ સર્વથા પ્રકારે મૈથુનથી વિરમવું. સાધુએ દેવી, મનુષ્યણ અને તીર્યચણની સાથે અને સાધ્વીએ દેવ, મનુષ્ય કે તિર્યંચની સાથે વિવિધ વિવિધ મૈથુન સેવનને ત્યાગ કરે.
ચેથા મહાવ્રતની પ ભાવના–૧. સ્ત્રીને હાવભાવ, વિલાસ, શૃંગારની કથા કહે નહિ તે “ને ઈથીણું કહા કહ ઈતએ ભાવ.”
૨. સ્ત્રીનાં ગુપ્ત અંગે પાંગ વિકાર દષ્ટિથી જુએ નહિ તે “નો ણિગ્ગથે ઈWીણ મહરાઇ ઇદિયાઈ અલેએત્તએ નિઝાઈત્તએ ભાવણ.”
૩. ગૃહસ્થાશ્રમમાં ભગવેલા કામોને સંભારે નહિ તે છે ણિગ્ગથે ઈત્થીણું પુવરાયાઈ પુવૅકિલિયાઈ સુમરિત્તએ ભાવણ”.
વનદિ નિર્જન સ્થાનમાં આજ્ઞા આપનારના અભાવે નિભ્રમી વસ્તુ શકેન્દ્રની આજ્ઞા લઈને પણ ગ્રહણ કરી શકાય છે.