________________
૧૩૬
જૈન તત્વ પ્રકાશ રિદ્રિય, અને ૯ પંચેન્દ્રિય એમ ૯ ને નવ કોટિએ ગુણતાં ૮૧ થાય અને એ ૮૧ ને દિવસ, રાત્રિ વગેરે ૬ બોલની સાથે ગુણતાં ૪૮૬ થાય.
૨ જું મહાવ્રત –સૂત્ર “સઘળો મુવાચકો તેમને ” અર્થાત્ ક્રોધ, લોભ, ભય અને હાસ્યને વશ થઈને કદાપિ વિવિધ જૂઠું બોલે નહિ.
બીજા મહાવ્રતની પ ભાવના.
૧. કઈ જીવને બૂરું ન લાગે, કોઈને દુઃખ ન થાય, કેઈને પણ ઘાત ન થાય એવું નિર્દોષ, મધુર, સત્ય, તથ્ય, પશ્ય, વચન (With deliberation) પહેલાં વિચાર કરીને પછી બોલે તે “આવીઈ ભાસી ભાવણું.”
૨. કોધને વશ થવાથી જૂઠું બોલી જવાય છે. એટલા માટે ક્રોધના ઉદય સમયે મૌન રહે, ક્ષમા ધારણ કરે તે કેહ પરિજાઈ - ભાવણું.”
૩. લોભને વશ પણ જૂઠું બોલી જવાય છે. તેથી ભેદયમાં એલે નહિ. સંતેષ ધારણ કરે તે “લેહ પરિજાઈ ભાવણું.”
૪. ભયને વશ પણ જૂઠું બોલાય છે તેથી ભાદયમાં બોલે નહિ, ધર્મ ધારણ કરે તે “ભય પરિજાણઈ ભાવણ.”
૫. હાસ્યને વશ જૂઠું બોલાય છે, તેથી હાસ્યદયમાં પણ મૌન ધારણ કરે તે “હાસં પરિભાઈ ભાવણું.”
૧. ક્રોધ, ર. લેભ, ૩. ભય અને ૪. હાસ્ય એ ચારને ૯ કેટિએ ગુણવાથી ૩૬ ભાંગા બીજા મહાવ્રતના થાય છે, અને તે ૩૬ ને દિવસ રાત્રિ વગેરે ૬ એ ગુણવાથી ૨૧૬ ભાંગા બીજા મહાવ્રતના થાય છે.