________________
૧૩૫
પ્રકરણ ૩ જુ: આચાર્ય
૩. હિંસક, સદોષ, અગ્ય વચન ન બોલે તે “વત્તિ પરિભાઈ ભાવણી.”
૪. ભડપકરણ–વસ્ત્ર પાત્રાદિ પ્રમાણપત–પરિમિત અને યતનાથી ગ્રહણ કરે અને રાખે તે “આયાણ ભંડ મતનિફવણ સમિઈ ભાવણું” અને.
૫. વસ્ત્ર, પાત્ર, ખાનપાનાદિ કોઈ પણ વસ્તુને દષ્ટિથી જોયા. વિના તથા રજોહરણાદિથી પ્રમાર્યા વિના ઉપયોગમાં ન લે તે. અલય પાણ ભયણ ભાવણી.”+
પહેલા મહાવ્રતના ૩૬ ભાગ-૧. પ્રાણ x ૨. ભૂત, ૩. જીવ. અને ૪ સત્વ એ ચારેની હિંસા ૯ કોટિએ ન કરે, એમ ૯*૪=૩૬ ભાંગા થાય છે. કેટલાક ૧. સૂકમ ૪ ૨. બાદર ૦ ૩. ત્રસ અને ૪. સ્થાવર આ ચારની હિંસા ૯ કેટિએ ન કરે એ રીતે ૩૬ ભાંગા.
એ ૩૬ પ્રકારે ૧. દિવસે, ૨. રાત્રે, ૩. એકલા રહીને, ૪. પરિષદમાં રહીને, ૫. નિદ્રાવસ્થામાં, કે ૬. જાગૃતાવસ્થામાં એમ છે પ્રકારે હિંસા કરે નહિ. એટલે ૩૬૪૬=૩૧૬ ભાંગા પહેલા મહાવ્રતને થયા.
કેટલાક ૪૮૬ ભાંગા કહે છે. તે આ પ્રમાણે ૧. પૃથ્વી, ૨. પાણી, ૩. અગ્નિ, ૪. વાયુ, ૫. વનસ્પતિ, ૬. બેઇદ્રિય, ૭. તેઈંદ્રય, ૮. ચઉં--
આચારાંગ સૂત્રના ૨૪મા અધ્યયન પ્રમાણે આ ભાવના કહી છે.
+ પ્રાણ વિકલૈંદ્રિય, ભૂત વનસ્પતિ, જીવ=પચંદ્રિય અને સત્ત્વ=પૃથ્વી પાણી, અગ્નિ, અને વાયુકાય.
* જે દષ્ટિથી દેખાય નહિ, વિજય ભીંતમાંથી નીકળી જાય અને કોઈના માય મરે નહિ–આયુષ્ય પૂર્ણ થયે જ મરે તે સૂક્ષ્મ જીવ તે ૩૪૩ ઘનરજજુ. પ્રમાણ લેકમાં સર્વત્ર ઠાં –ઠાંસ ભરેલા છે.
* જે પ્રત્યક્ષ દેખાય છે, બીજાના મારવાથી મરે અને લેકના દેશ. વિભાગમાં છે, તે બાદર છવ, બે ઈદ્રિયાદિ ૪ ત્રસ જીવ અને પૃથ્વી આદિ૫ સ્થાવર જીવે.