________________
૧૫૨
જેન તત્ત્વ પ્રકાશ હિંસા ન થાય તેવો ઊન, અંબાડી કે શણને રજોહરણ ભૂમિ આદિનું પ્રમાર્જન કરવા માટે રાખે.
આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે છીંક, બગાસું અને શ્વાસશ્વાસથી જીવહિંસા થાય છે, તેથી વસ્ત્રનાં આઠ પડની મુખવસ્ત્રિકા દોરા સહિત મુખ પર અહોનિશ બાંધી રાખે, ઊન, સૂતર, રેશમ
૮૨. વાઢિયામત્ત-અતિવૃષ્ટિ પ્રસંગે ગરીબો માટે બનાવેલું હોય તે લે. ૮૩. -ખુલ્લું રાખવાથી સચિત્ત રજ ચડી ગઈ હોય તે લે. આ દેવ આચારાંગ સૂત્રમાં છે. ૮૪. ગતરો-જેનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલી ગયાં હોય તે લે.
૮૫. સચારી-ગૃહસ્થના ઘરમાંથી પિતાના હાથે ઉઠાવીને લે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવાની મના નથી).
૮૬. વાર્દૂિત્ર-ઘર બહાર ઊભા રાખી અંદરથી લાવીને આપે તે લે. ૮૭. મોન્ન-દાતારના ગુણાનુવાદ કરીને લે. ૮૮. વાઢટ્ટા-બાળકને માટે બનાવ્યું હોય તે તેના ખાવા પહેલાં લે. આ ૫ દીપ પ્રશ્ન વ્યાકરણમાં છે. ૮૯. દિવાદા-ગર્ભવતી માટે બનાવેલું તેના ખાધા પહેલાં લે. ૯૦. -કઈ દાતા છે ? એમ પિકારીને લે. ૯૧. અમિત્ત-અટવી, પર્વતાદિના નાકા પરની દાનશાળામાંથી લાવે. ૯૨. તિથમત્ત-ગૃહસ્થ ભિક્ષા કરી લાવ્યો છે, તેની પાસેથી લે.
૯૩. ઘરથમત્ત-આચારભ્રષ્ટ સાધુને વેપ પહેરી આજીવિકા કરતા હોય તેની પાસેથી લે.
૯૪. સુપાંછમત્ત-અયોગ્ય, દુગછનીય, એઠું, વગેરે લે. ૫. રાજારાન -ગૃહસ્થની સહાયથી આહાર પાણી આદિ પ્રાપ્ત કરે. આ ૭ દેશ નિશીથ સૂત્રમાં કહ્યા છે.
૯૬. રિચાર–ભિક્ષુકોને આપવા માટે ઘણા વખતથી સંઘરી રાખેલ હોય તે ભિક્ષુક ન લઈ જાય અને પછી સાધુને આપે તે સાધુ લે તો દોષ.
આ દપ નિશીથ તથા બૃહત્કલ્પ બનેમાં કહ્યો છે.
ઉપર્યુક્ત ૯૬ રહિત આહાર, વસ્ત્ર, પાત્ર, શાદિ ગ્રહણ કરીને - સાધુઓએ સંયમ તપન નિર્વાહ કરવો જોઈએ.