________________
૧૧૦
જૈન તત્ત્વ પ્રકાશ
ઉપર સૂર્યાંનું વિમાન છે, તે વ્ યાજન લાંબુ* પહેાળું તથા રૃષ ચેાજન ઊંચુ' અંક રત્નમય છે. સૂર્ય વિમાનવાસી દેવાનું જઘન્ય પા પક્ષનુ', ઉત્કૃષ્ટ ૧ પલ્યેાપમ અને ૧૦૦૦ વર્ષનું આયુષ્ય છે. તેની દેવીઓનુ -જઘન્ય પા પલ્યનું; ઉત્કૃષ્ટ અર્ધા પલ્ય ને ૫૦૦ વર્ષનું આયુષ્ય છે. સૂર્યના વિમાનને ૧૬૦૦૦ દેવેશ ઉપાડે છે, સૂર્યના વિમાનથી ૮૦ ચેાજન ઉપર ચંદ્રમાનું વિમાન છે, પ્ યાજન લાંબું પહેાળુ (a) અને ૨ યાજન ઊંચુ સ્ફટિક રત્નમય છે×. ચદ્ર વિમાનવાસી દેવાનું જઘન્ય પાપલ્યનું', ઉત્કૃષ્ટ એક પત્યેાપમ અને ૧ લાખ વનું આયુષ્ય છે. તેમની દેવીઓનું જઘન્ય પા પલ્યનું, ઉત્કૃષ્ટ અર્ધો પડ્યેોપમ અને ૫૦ હજાર વર્ષનું આયુષ્ય છે. ચંદ્રવિમાનને પણ ૧૬૦૦૦ દેવા ઊપાડે છે. ચ'દ્રવિમાનથી ૪ ચેાજન ઊપર · નક્ષત્રમાળ છે. તેનાં વિમાન પાંચે રત્નમય છે. તે એક એક ગાઊનાં લાંબાપહેાળાં અને અર્ધા ગાઉનાં ઊંચાં છે. નક્ષત્ર વિમાનવાસી દેવેાનું જઘન્ય પા પક્લ્યાપમનું, ઉત્કૃષ્ટ અર્ધા પત્યેાપમનું આયુષ્ય છે. અને તેની દેવીઓનુ જઘન્ય પા પડ્યેાપમ, ઉત્કૃષ્ટ પા પડ્યેાપમથી ઝાઝેરું આયુષ્ય છે. નક્ષત્રના વિમાનને ૪૦૦૦ દેવતાએ ઉપાડે છે.
નક્ષત્રમાળની ઉપર (૪ ચેાજન)ઊંચે ‘ગ્રહમાલ’ છે. ગ્રહનાં વિમાના પણ પાંચે વર્ણનાં રત્નમય છે. ગ્રહનાં વિમાન મુખ્મે કેાસનાં લાંબાં પહેાળાં અને એક કાસનાં ઊંચાં છે. વિમાનવાસી દેવાનુ આયુષ્ય જઘન્ય
* ચંદ્ર સૂર્યાદિ જ્યાતિષીનાં વિમાતાનાં યોજન, કાસ, વગેરે ... માપ શાશ્વત જાણવું, અર્થાત્ ૪૦૦૦ અશાશ્વતા કાસના એક શાશ્વતા યોજન થાય છે. (a) સૂર્યનાં વિમાનેથી ૧ યેાજન નીચે મૃતુનું વિમાન છે અને ચંદ્રમાના વિમાનથી ૧ યાજન નીચે રાહુનું વિમાન છે.
× દિગમ્બર મતના મિથ્યા ડન સૂત્રમાં લખ્યુ` છે કે ચંદ્રમાનું વિમાન સામાન્યપણે ૧૮૦૦ કેાસ પહેાળું છે. સૂર્યનું વિમાન ૧૬૦૦ કેસ પહેળું છે. અને ગ્રહનક્ષત્ર તારાનાં વિમાન જધન્ય ૧૨૫ કાસ ઉત્કૃષ્ટ ૫૦૦ કેસ પહેાળાં છે તેવી જ રીતે. ૧૬૦૦૦૦૦ ક્રાસ સૂર્યનું વિમાન અને ૧૦૦૦૦ ચંદ્રમાનું વિમાન સમભૂતળથી ઊંચે છે.