________________
૧૦૧
પ્રકરણ ૨ જુ સિદ્ધ્
છે. તેની પાસે ‘ત્રિકૂટ' વક્ષકાર પંત છે. તેની પાસે દસમી ‘સુવત્સા’ વિજય છે. તેની ‘'ડલા રાજ્યધાની છે. તપ્તતીરા' ની છે. તેની પાસે અગ્યારમી મહાવત્સ' વિજય છે. તેની ‘અપરાજિતા' રાજ્યધાની છે. તેની પાસે વેશ્રમ' વક્ષકાર પર્વત છે. તેની પાસે ખારમી વત્સવતી’ વિજય છે. તેની પ્રભ*કરા' રાજ્યધાની છે. તેની પાસે મતાંતરી’ ની છે. તેની પાસે તેરમી રમ્ય’વિજય છે. તેની અકાવાઈ રાજ્યધાની છે. તેની પાસે અંજન' વક્ષકાર પર્વત છે. તેની પાસે ચૌદમી ‘રમ્યક’ વિજય છે. તેની પદ્માવતી' રાજ્યધાની છે. તેની પાસે ‘ઉન્મત્તાનીરા’ નદી છે. તેની પાસે પંદરમી ‘રમણી’ વિજય છે. તેની ‘શુભા’ રાજ્યધાની છે. તેની પાસે ‘માતજનકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે સેાળમી ‘મ‘ગાવતી’ વિજય છે, તેની ‘રત્નસ‘ચયા’ રાજ્યધાની છે. તેની પાસે ૨૦૦૦ યાજનનું ભદ્રશાલ વન છે. આ મેરુ પર્વતથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૧૬ વિજયનું વર્ણન થયું.
મેરૂથી પશ્ચિમે નિષધ પર્વતની ઉત્તરે અને સીતાદા નદીની દક્ષિણે વિદ્યુત ગજદતા પ°તની પાસે સત્તરમી ‘પદ્મ’વિજય છે. તેની ‘અશ્વપુરી’ રાજ્યધાની છે. તેની પાસે અંકાવતી' વક્ષકાર પર્વત છે. તેની પાસે અઢારમી સુપદ્મ' વિજય છે. તેની ‘સહપુરા’રાજ્યધાની છે. તેની પાસે ‘ક્ષીરેાદા' નદી છે. તેની પાસે એગણીસમી ‘મહાપદ્મ’ વિજય છે. તેની મહાપુરા રાજ્યધાની છે. તેની પાસે પદ્માવતી’ વક્ષકાર પર્વત છે. તેની પાસે વીસમી પદ્માવતી' વિજય છે. તેની ‘વિજયપુરા’ રાજધાની છે. તેની પાસે સીતશ્રોતા' નદી છે. તેની પાસે એકવીસમી ‘શ'ખ' વિજય છે. તેની ‘અપરાજિતા’ રાજ્યધાની છે. તેની પાસે ‘અસીવિષ’ વક્ષકાર પર્વત છે. તેની પાસે બાવીસમી મુદ્ર’ વિજય છે. તેની અરજા' રાજ્યધાની છે. તેની પાસે અંતરવાહિની’ નદી છે, તેની પાસે ત્રેવીસમી ‘નલીન' વિજય છે. તેની અશાકા’ રાજ્યધાની છે. તેની પાસે ‘સુખવાહ’ વક્ષકાર પર્વત છે. તેની પાસે ચેાવીસમી ‘સલીલાવતી’ વિજય છે, તેની વીતશેાકા’ રાજ્યધાની છે. + સીલાવતી વિજય ક્રમશઃ નીચી ઊતરતી મધ્યમાં ૧૦૦૦ યાજન
ઊંડી છે.