________________
પ્રકરણ ૨ જુ સિદ્ધ
મહાવિદેહની મધ્યમાં મેરૂ પર્વત આવવાથી તેના બે વિભાગ થઈ ગયા છે. ૧. પૂર્વ મહાવિદેહ ર. પશ્ચિમ મહાવિદેહ.
૯૯
પૂર્વ મહાવિદેહની મધ્યમાં સીતા અને પશ્ચિમ મહાવિદેહની મધ્યમાં સીતાદા નદી વહેતી હાવાથી પુનઃ તેના બે બે વિભાગેા થયા. એ રીતે મહાવિદેહ ક્ષેત્રના ૪ વિભાગ થાય છે. તે દરેક વિભાગમાં આઠ આઠ વિજય છે. એટલે એક મહાવિદેહમાં ૮×૪=૩૨ વિજય છે.
વક્ષ
મેરુ પર્વતથી પૂર્ણાંમાં અને પશ્ચિમમાં બાવીસ હજાર યેાજનનું ભદ્રશાલ વન છે. તેની પાસે નીલવ'ત પંતની દક્ષિણે, ચિત્રકૂટ કાર પર્વતની પશ્ચિમે, માલ્યવંત ગજદતા પર્યંતની પૂર્વે અને સીતા મહાનદીની ઉત્તરે ૧૬૫૯૨ યાજન ઉત્તર દક્ષિણુ લાંખી અને ૨૨૧૨o યાજન પૂર્વ પશ્ચિમ પહેાળી પહેલી “કચ્છ” નામે વિજય છે.
આ વિજયની મધ્યમાં પૂર્વ પશ્ચિમ વિજય જેટલેા જ લાંબેા, ૨૫ ચેાજન ઊંચા, ૫૦ ચેાજન પહેાળે, ભરત ક્ષેત્રના બૈતાઢય પર્યંત જેવા વૈતાઢય પર્વત છે. તેની ઉત્તર દક્ષિણની અને શ્રેણીઓ પર વિદ્યાધરાનાં ૫૫ નગર છે. આ બૈતાઢય પ°તની ઉપરમાં નીલવંત પર્યંતના નિતમ્બમાં ૮ યેાજન ઊંચા ‘ ઋષભકૂટ' છે. તે ઉપર કચ્છ વિજયના ચક્રવતી નામાંકિત રાજ્ય કરે છે. આ ઋષભકૂટની પૂર્ણાંમાં ગંગા’ નામના કુંડ છે અને પશ્ચિમમાં સિંધુ નામે કુંડ છે. આ બન્ને કુંડ ૬૦ ચેાજન લાંમા– પહેાળા અને ગાળાકાર છે.
આ બન્ને કુંડમાંથી ગંગા અને સિંધુ નદી નીકળીને વૈતાઢયની અન્ને ગુફાઓની નીચે થઇ ચૌદ હજાર નદીઓના પરિવારથી સીતા નદીમાં જઈ મળે છે. આથી કચ્છ વિજચના છ ખ′ડ થઈ જાય છે. વૈતાઢય પર્યંતની દક્ષિણે અને ગંગાસિંધુ નદી એ બે નદીની મધ્યમાં ક્ષેમા” નામની નગરી (રાજધાની) છે. આ નગરીમાં ભરત ચક્રવતીના જેવા જ કચ્છ નામના ચક્રવતી થાય છે. તે છ ખંડમાં રાજ્ય કરે છે.