________________
૯૬
તવ પ્રકાશ.
મેરુની ઉત્તરમાં અને રૂપી પર્વતની દક્ષિણે “હરિયાસ” ક્ષેત્ર જેવું જ “રમ્યકવાસ” ક્ષેત્ર છે. અહીંના યુગલ મનુષ્યનાં શરીર ઘણાં રમણીય છે. આ ક્ષેત્રની મધ્યમાં “ગંધપાતી નામે વૃત્ત વૈતાઢય પર્વત છે.
મેરુ પર્વતની દક્ષિણમાં અને હરિયાસ ક્ષેત્રની નજીક ઉત્તરમાં “નિષધ” નામનો પર્વત માણેક જેવો લાલ સુવર્ણમય છે. તે ધરતીથી ૪૦૦ એજન ઊંચો અને ૧૦૦ એજન જમીનમાં છે. પૂર્વ પશ્ચિમ ૯૪૧૫૬૨ જન લાંબો અને ઉત્તર દક્ષિણ ૧૬૮૪૨ જન પહોળો છે. તેના ઉપર ૯ ફૂટ છે. તેની મધ્યમાં ૪૦૦૦ એજન લાબ, ૨૦૦૦ યોજન પહોળા અને ૧૦ યોજન ઊંડો “તિગિરછ” નામે દ્રહ છે. તેની મધ્યમાં રત્નમય કમળ ઉપર “ધતિ દેવી સપરિવાર રહે છે.
આ દ્રહમાંથી બે નદીઓ નીકળી છે. ૧. “હરિસલીલા” તે દક્ષિણ તરફ હરિવાસ ક્ષેત્રની મધ્યમાં થઈ પ૬૦૦૦ નદીઓના પરિવારથી પૂર્વના લવણ સમુદ્રમાં મળે છે. અને ૨. “સીદા” નદી ઉત્તર તરફ “દેવકુરુ ક્ષેત્રના ચિત્તવિચિત્ત પર્વતની મધ્યમાં થઈ ૧. નિષધ, ૨. દેવકુરુ, ૩. સૂર, ૪. સુલસ અને પ. વિદ્યુત એ પાંચેક દ્રહના મધ્યમાં થઈ ભદ્રશાલ વનમાં થઈને મેરુ પર્વતથી ૯ જન દૂર વિદ્યુતપ્રભ “ગજદંત’ પર્વતની નીચેથી પશ્ચિમ તરફ વળીને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના બે ભાગ કરતી, એક એક વિજયમાંથી ૨૮૦૦૦ નદીઓને સાથે લઈ, સર્વ મળીને ૫,૩૨,૦૦૦ નદીઓના પરિવારથી પરિવૃત્ત થઈ પશ્ચિમના લવણ સમુદ્રમાં જઈ મળે છે.
નિષધ પર્વતની પાસે ઉત્તરમાં ૩૦૨૦૯ યોજન લાંબા, નિષધ પર્વતથી ૪૦૦ એજન ઊંચા, ૫૦૦ એજન પહોળા અને આગળ જતાં ક્રમશઃ ઊંચાઈમાં વૃદ્ધિ પામતા અને પહોળાઈમાં ઘટતા ઘટતા મેરુ પર્વ
* આ એકેક કહની પાસે દસ દસ પૂર્વમાં અને દસ દસ પશ્ચિમમાં એમ વીસ વીસ પર્વત છે. પાંચ કહના સર્વે મળીને ૧૦૦ પર્વત દક્ષિણમાં અને ૧૦૦ પર્વત ઉત્તરમાં છે.