________________
જૈન તત્ત્વ પ્રકાશ
મેરુ પર્યંતની દક્ષિણે ભરતક્ષેત્રની મર્યાદા કરનાર ચુલ્લહિમવંત નામે પત છે. તે ૧૦૦ યેાજન ઊંચા, ૨૫ યાજન જમીનમાં, ૨૪૯૩૨ યાજન લાંબે અને ૧૦૫૨૧૧૨ યાજન પહેાળા છે. તે પીળેા સુવણુ મય છે. તેની ઉપર ૧૧ ફૂટ (ટેકરી) છે. તે પાંચસેા પાંચસેા ચેાજન ઊંચા છે. અને મધ્યમાં ૧૦૦૦ ચેાજન લાંબા, ૫૦૦ ચેાજન પહેાળા અને ૧૦ ચેાજન ઊંડા છે. તેની ઉપર પદ્મદ્રહ નામે કુંડ છે. જેમાં રત્નમય કમળ છે. તેના પર શ્રીદેવી સપરિવાર રહે છે. આ પદ્મદ્રહમાંથી ૩ નદી નીકળી છે :–૧. ગંગા અને ૨. સિંધુ નદી ભરતક્ષેત્રમાં થઇ ચૌદ ચૌદ હજાર નદીના પરિવારથી પૂર્વ અને પશ્ચિમના લવણ સમુદ્રમાં જઈ ને મળી છે. ૩. રાહિતા નદી–ઉત્તરની તરફ હેમવય ક્ષેત્રમાં થઈ ૨૮૦૦૦ નદીઓના પરિવારથી પશ્ચિમના લવણ સમુદ્રમાં જઈને મળી છે.
મેરુ પર્યંતની ઉત્તરમાં એરવત ક્ષેત્રની મર્યાદાના કરનાર શિખરી’ પંત છે, તે ચુહિમવત સરખા જ જાણવા. તેના પર પદ્મદ્રહ જેવા જ “ પુંડરિક” નામે વ્રહ છે. તેમાં રત્નમય કમળેા પર લક્ષ્મીદેવી સપરિવાર રહે છે. આમાંથી પણ ત્રણ નદીએ નીકળી છે. ૧. રક્તા અને ૨. રક્તવતી નદી ઉત્તર દિશાએ એરવત ક્ષેત્રમાં થઇ ચૌદ ચૌદ હજાર નદીઓના પરિવારથી પૂર્વ પશ્ચિમના લવણુ સમુદ્રમાં જઈ મળી છે. અને ૩. · સુવર્ણ કુલા ’ નદી દક્ષિણ તરફ હેરણ્યવત ક્ષેત્રમાં થઈ ૨૮૦૦૦ નદીઓના પરિવારથી પૂવ ના લવણ સમુદ્રમાં જઇ મળી છે.
મેરુની દક્ષિણે ચુહિમવંત પર્યંતની પાસે પુર્વ પશ્ચિમ ૩૭૬૭૨૬ યાજન ઉત્તરના કિનારા તરફ લાંબુ ઉત્તર દક્ષિણ ૨૧૦૫ પ ચેાજન પહેાળું “હેમવય” ક્ષેત્ર છે. આમાં રહેનારાં યુગલિક મનુષ્યાનાં શરીર સેાના જેવાં પીળાં ચમકે છે. અહી સઢા ત્રીજા આરાના પ્રથમ ભાગ જેવી રચના રહે છે. આ ક્ષેત્રના મધ્યમાં રાહિતા અને રાહિત‘સા' નદીની વચ્ચે ૧૦૦૦ યાજન ઊંચા અને ૧૦૦૦ યાજન પહેાળે “ શબ્દપાતિક” નામના વૃત્ત (ગેાળ) વૈતાઢ્ય પર્યંત છે.
૯૪
મેરુ પર્વતની ઉત્તરે શિખરી પતની પાસે “ હેમવય” ક્ષેત્ર જેવુ' જ હેરણ્યવય ક્ષેત્ર છે. તેમાં રહેનારા યુગલિક મનુષ્યેાનાં શરીર ચાંદી
જ