________________
૭૨
જેન તત્વ પ્રકાશ
મેરુ પર્વત ઉપર ૪ વન (બાગ) છે. ૧ પૃથ્વી ઉપરના ૪ ગજદંતા પર્વત અને સીતા સતેદા નદીથી જેના આઠ ભાગ થયા છે તથા જે પૂર્વ-પશ્ચિમમાં ૨૨૦૦૦ જનનું લાંબું અને ઉત્તરદક્ષિણ દિશામાં ૨૫૦
જન પહોળું “ભદ્રશાલ નામનું પહેલું વન છે. ત્યાંથી પ૦૦ યાજન " ઊંચે મેરુ પર્વતની ઉપર ચારે બાજુ ઘેરાયેલું વલયાકારે (કંકણાકૃતિ) ૫૦૦ એજન ચકવાળું પહેલું બીજું (૨) નંદનવન છે. (૩) ત્યાંથી ૬૩૫૦૦ જન ઊંચે મેરુ પર્વતની ઉપર મેરુની ચારે બાજુ ફરતું વલયાકારે ૫૦૦ જનનું પહેલું ત્રીજું સેમનસ વન છે. સેમસવનથી ૩૬૦૦૦ જેજન ઊંચે ચોથું (૪) પંડગ વન છે. તે ૪૯૪ જજન ચકવાલ પહોળું છે.
આ પંડગ વનની ચારે દિશામાં સફેદ સુવર્ણમય અર્ધ ચન્દ્રાકાર ચાર શિલા છે. જેનાં નામે- (૧) પૂર્વમાં પાંડુક શિલા અને (૨) પશ્ચિમમાં રક્તશિલા, એ બને શિલાઓ ઉપર ર૯૨ સિંહાસન છે. જેના ઉપર જંબુદ્વીપના પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા ચાર તીર્થકરોના જન્મોત્સવ એકસાથે થાય છે. અને દક્ષિણ દિશામાં ત્રીજી પાંડુકંબલ શિલા છે. એના ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલા તીર્થકરોના અને (૪) ઉત્તરમાં રક્ત પાંડુકંબલ શિલા છે. એના ઉપર ઐરાવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થકરોના જન્મોત્સવ થાય છે.*
આ વનની મધ્યમાં ૪૦ યોજનની ઊંચી, તળિયામાં ૧૨ જનની, મધ્યમાં ૮ જનની અને અંતમાં ૪ જનની પહોળી વૈડૂર્ય (લીલા) રત્નમય એક ચૂલિકા (શિખા સમાન ટેકરી) છે.
જબુદ્વીપનું વર્ણન પૃથ્વી ઉપર મેરુની ચારે બાજુ ફરતે થાળીના આકારવાળા પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ૧૦૦૦૦૦ (એક લાખ) વેજનને લાંબે, પહોળા, ગોળ જબુદ્વીપ નામને દ્વીપ છે. એમાં મેરુ પર્વતથી
x આ ચારે શિલા પાંચસો-પાંચસે લેજનની લાંબી અને અઢીસે-અઢીસે જનની મળી છે. અને ૬ એ સિંહાસન પાંચસો પાંચસે ધનુષનાં લાંબાં પહોળાં અને અઢીસે અઢીસે ધનુષ્યનાં ઊંચાં છે.