________________
જૈન તત્વ પ્રકાશ મધ્ય (છ) લોકનું વર્ણન. પહેલાં બતાવેલી રત્નપ્રભાની ઉપર ૧૦૦૦ એજનને પૃથ્વીપિડ છે. એમાંથી ૧૦૦ એજન નીચે અને ૧૦૦ એજન ઉપર છોડીને ૮૦૦ જનની પિલાર છે. તેમાં અસંખ્યાતા નગર છે. એમાં ૮ જાતિના વ્યન્તર દેવો રહે છે. જેમ કે (૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિંગુરુષ (૭) મહોરગ (૮) ગાંધર્વ.
જે ૧૦૦ એજનને પિંડ છેડેલ તેમાંથી ૧૦ એજન ઉપર અને ૧૦ એજન નીચે છેડીને વચમાં ૮૦ જનની પોલાર છે, તેમાં પણ અસંખ્યાતા નગર છે. તેમાં પણ ૮ જાતિના વાણવ્યંતર દેવો વસે છે. તેમનાં નામે ૧. આણપન્ની ૨. પાણપત્રી ૩. ઈસીવાઈ ૪. ભૂઈવાઈ ૫. કન્દ્રિય ૬. મહાકન્દિય ૭. કેહંડ ૮. પયંગદેવ.
એ ૮૦૦ જનની તથા ૮૦ જનની પોલારમાં જે અસંખ્યાત વ્યંતરનાં અને અસંખ્યાત વાણવ્યંતરનાં નગરો છે. તે નાનાં તે ભરતક્ષેત્રના પ્રમાણુનાં એટલે કે પર૬ યોજનથી કંઈક વિશેષ છે અને મધ્યમ નગરો મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણે (૩૩,૬૮૪
જનથી કંઈક વિશેષ) છે. અને મોટામાં મોટાં જંબુદ્વિપ પ્રમાણુ (એક લાખ) જનનાં છે.
એ૮૦૦ જનની તથા ૮૦ જનની પોલારમાં પણ બે વિભાગ છે. (૧) દક્ષિણ અને (૨) ઉત્તર. જેમાં વસનારા ૧૬ જાતિના વ્યંતર અને વાણવ્યંતર દેવોની એક એક જાતિ ઉપર બબ્બે ઇદ્રો છે. એમ ૧૬ જાતિના ૩૨ ઈદ્રો છે. જેમનાં નામે યંત્રમાં છે. એ એક એક ઈન્દ્રને ચાર ચાર હજાર સામાનિક દે છે, ૧૬-૧૬ હજાર આત્મરક્ષક દેવે છે. ૪–૪ અગ્રમહિષી-ઈન્દ્રાણીઓ છે. પ્રત્યેક ઈન્દ્રાણને હજાર હજાર દેવીને પરિવાર છે. ૭ અણિકા છે. ૩પરિષદા (૧) આત્યંતર પરિષદના ૮૦૦૦ દે, મધ્ય પરિષદના ૧૦,૦૦૦ દે, બાહિર પરિષદના