________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પાંચમ.
૪૧
་་་ ངག་ཆུང ན ག, ད ག ང ཏུ ལ, -- • དུ བྱ ལ
་
વાયવ્ય ખૂણામાંથી આવતે વાયુ હિતકર છે તથા તે તુરે અને સુક હોય છે. એ વાયુ મનુષ્યને વાયુનો સંચય કરે છે, તથા તે ત્રણ વાળાને તથા સોજાવાળાને હિતકર છે-નુકશાન કર્તા નથી.
ઉત્તર દિશાને વાયુ कषायकः स्वादु कफप्रकोपी वायुः कुबेरस्य दिशः प्रवृत्तः। करोति मेघागमनं जलस्य शीतो न चोष्णो न च निन्द्य एषः ॥
ઉત્તર દિશામાંથી પ્રવૃત્ત થયેલ વાયુ તરે, મધુર અને કફને કેપાવનારે છે. તે પાણીનાં વાદળાને તાણી લાવે છે તથા તે છે કે - રમ ન હૈઈને હિતકર છે.
ઇશાન દિશાને વાયુ, शीतोतिगौल्यः कफवातकोपं करोति चैशानदिशः प्रवृत्तः। शस्तो न कुष्ठव्रणशोफिनां च कासक्षयश्वासविकारिणां च ॥
પ્રવૃત્ત ag: ઈશાન દિશાનો વાયુ ઘણે ઠ, મધ જેવો, તથા કફ અને વાયુને પ્રકોપ કરનારો છે, એ વાયુ કુષ્ઠ રોગીને, ત્રણવાળાને તથા સેજાવાળાને હિતકર નથી, તેમજ ખાંસી, ક્ષય અને શ્વાસ રોગવાળાને પણ હિતકર નથી.
કમ વાયુના ગુણ वस्त्रं नानाविधं चर्म वैणवं तालव्यजनम् । उशीर शिखिपिच्छं तु प्रत्येकेन गुणोत्तमाः ॥ વસ્ત્ર, નાના પ્રકારનાં ચામડાં, વાંસના પંખા, તાડના પંખા, વીરણવાળાના અને મોરપીંછના પંખા, એ પાંચ પ્રકારથી કત્રિમ વાયુ ઉપજાવી શકાય છે તેમાંથી ઉત્તરોત્તર ઉત્તમ ગુણવાળા છે.
વચને વાયુ, वस्त्रप्रवृत्तः पवनो न शस्तो व्रणशोफिनाम् । रक्तवासःसमुत्पन्नं विशेषेण तु वर्जयेत् ॥ करोति कफरक्तस्य कोपनं बहुरोगकृत् । श्रमम्लानिपिपासासु तन्द्रानिद्राकरो भृशम् ॥
For Private and Personal Use Only