________________
૩૪
શારદા સિદ્ધિ કરતા. આજે તમે પણ સાંભળવા તા આવ્યા છે ને ? જખુસ્વામી જેવી આપણી એકાગ્રતા છે? એવી જિજ્ઞાસા છે? હું તેા ક'ઈક વાર એ છુ. તા કોઈ બગાસા ખાતા હોય, કોઈ આડું અવળુ' જોતાં હાય છે, જ્યારે જજીસ્વામી ભગવાનની પાસે સમજવા આવતા ત્યારે સ્વસ્થ બની જતા. એમના મન, વચન અને કાયા એમનામાં જોડાઈ જતા હતા. હમણાં પ્રભુના મુખમાંથી જ્ઞાનામૃતના ફૂલડા કેવા ઝરશે! ખાર મહિનાનું તરસ્યું. ચાતકપક્ષી જેમ મેઘની રાહ જોતુ હાય ને વરસાદનુ પાણી અધર ઝીલી લે છે તેમ જ'બુસ્વામી સુધર્માંસ્વામીની વાણી પોતાના હૃદયપટ ઉપર ઝીલી લેતા હતા. ઝીલનાર જિજ્ઞાસુ અને એકાગ્ર ચિત્તવાળા હાય તા આપનારને પણ ઉત્સાહ વધે છે. જ્યાં શ્રોતાજના શ્રધ્ધાવ'ત અને જાગૃત હોય ત્યાં વકતાને પણ જાગૃત બનવુ' પડે.
બંધુએ ! શ્રોતાજના બે પ્રકારના હાય છે. એક સેાના જેવા અને બીજા લેાઢા જેવા. સેાના જેવા અને લેાઢા જેવા કેવી રીતે કહ્યા તે સમજાવુ'. જે કાનથી સાંભળે તે શ્રોતા અને પ્રાણથી સાંભળે તે શ્રાવક. શ્રોતા સાંભળે ને શ્રાવક પણ સાંભળે છે, પરંતુ એમાંથી એક લોઢા જેવા છે ને ખીજા સેાના જેવા છે. લોહુ' અને સેાનું અને અગ્નિમાં નાંખવામાં આવે છે ત્યારે અગ્નિ જેવા લાલ દેખાય છે પણ બંનેની લાલાશમાં આકાશ પાતાળ જેટલુ અ'તર છે. લોખડ અગ્નિમાંથી બહાર આવ્યા પછી ઘેાડીવારમાં હતું તેવું કાળુ થઈ જાય છે જ્યારે સનુ અગ્નિમાં તપ્યા પછી વધુ તેજસ્વી બને છે આવી રીતે જે વ્યાખ્યાનમાં બેઠા હાય ત્યારે રસિક દેખાય છે તે શ્રોતા છે, કારણકે એ માત્ર કાનથી સાંભળે છે. અહીંથી ઊઠીને બહાર નીકળ્યા પછી ખીજા કાનથી બધું કાઢી નાખે છે, આવા શ્રાવક લોઢા જેવા છે, અને જે વ્યાખ્યાન હાલમાંથી સાંભળીને બહાર ગયા, દુકાને કે ઘેર ગયા પછી પણ વીતરાગવાણીમાં તરખાળ રહે છે તે શ્રાવક છે, કારણકે તે એક ચિત્તે પ્રાણથી સાંભળે છે આવા શ્રાવક સેાના જેવા છે. માત્ર કાનથી સાંભળેલુ' ભૂલી જવાય છે, પ્રાણથી સાંભળેલુ' ભૂલી જવાતુ નથી. જયારે સેાનુ' અને લોઢું અગ્નિમાં પડેલાં હાય છે ત્યારે તેા અને લાલચાળ દેખાય છે, ત્યારે કયું સાનુ અને કયુ* લોઢુ તે જાણી શકાતુ નથી, પણ અગ્નિમાંથી બહાર નીકળ્યા પછી બંનેનાં રૂપ રગ પરખાઈ જાય છે. એવી રીતે સાંભળવા આવીને એસે ત્યારે તે શ્રોતા અને શ્રાવક અને સરખા દેખાય છે પણ આ વ્યાખ્યાન હાલમાંથી બહાર નીકળ્યા એટલે અને જુદા તરી આવે છે. વીતરાગવાણીની ધૂણીમાંથી મળેલી લાલાશને જે સુવર્ણની જેમ તેજસ્વી રાખે છે તે શ્રાવક છે અને વીતરાગ વાણીની ધૂણી ખંધ થતા જેની લાલાશ ચાલી જાય તે શ્રોતા છે. આત્મા ઉપરથી કર્મોના કાને સાફ કરવા માટે સેાના જેવા શ્રોતા બનવાની જરૂર છે. સાંભળવા જતા પહેલા તમારા આત્માને પૂછે કે હુ' લોઢુ તા નથીને ? મારે લોઢા જેવા શ્રોતા નથી બનવું, સાચા શ્રાવક અનવુ' છે. શ્રોતા બનીને ઘણી વખત સાંભળ્યુ. હવે તેા શ્રાવક બનીને