________________
१४
શ્રીવિજ્યપદ્યસૂરિકૃત* અવતરણુ–સારી સબત અને નઠારી સેબત અનુક્રમે ગુણ માટે અને નાશ માટે થાય છે તે દષ્ટાન્ત પૂર્વક સમજાવે છે –
- (vઇનિત્તમ્)
૩ ૪ ૧ ર गिरिपुष्पशुकाविवामलोऽङ्गी, .. गुणनाशोदयभाग् जडज्ञसंगात् ।
૧૦ ૧૧ ૭ ૧૫ ૧૬ जबदाम्बु विषं सुधा च न स्यात् ,
૯ ૧ ૧ ૧૪. ૧૨, ___ कनकद्रौ च किमिक्षुकानने च I ! ૨૨ ગિરિશુકતણી ને પુષ્પશુકની જેમ નિર્મળ જીવને, સૂખ જ્ઞાની સંગથી ગુણ નાશ પામે ઉદયને જલ મેઘનું ધતૂરમાં વિષ રૂપ બને ને ઈક્ષમાં મીઠાશ દેનારું બને છે ભેદ અહીં આધારમાં. ૧
. કલેકાર્થ –નિર્મલ પ્રાણી ગિરિ શુક અને પુષ્પશુકનો જેમ મૂર્ખ અને જ્ઞાનીની બતથી અનુક્રમે ગુણના નાશ વાળ અને ઉદયને ભજનારે થાય છે. મેઘનું પાણી ધંતુરાને વિષે ઝેર રૂપ અને શેરડીના વનને વિષે અમૃત રૂપ નથી થતું? અર્થાત્ થાય છે. ૧૨
: - સપષ્ટાર્થ –જેવી રીતે એકજ માતા પિતાના પુત્ર છતાં ગિરિશુક જે ભીલ લેકની સોબતમાં રહ્યો તેના ગુણે નાશ પામ્યા અથવા તેનામાં વિનયાદિ સારા ગુણે આવ્યા નહિ અને તેને બદલે ખરાબ વચને બોલવા રૂપ દુર્ગણે આવ્યા. અને તેને જ બીજો ભાઈ પુષ્પશુકતાપસની સેબતમાં