________________
૨૮
શ્રીવિજયપદ્રસૂરિકૃતહત્યાનું ભયંકર પાપ કરનાર ચિલાતી પુત્ર પૂજ્ય શ્રીમુનિરાજે કહેલા “રૂપમ વિવેકા ’ એ ત્રણ પદવાળું બેધનું વચન પામીને પણ નિર્મલ બોધને પામ્યા. કહેવાને સાર એ છે કે હું પણ બેધનું વચન એવું શક્તિવાળું છે કે તેના પ્રભાવથી ઘર પાપ કરનારા ચિલાતીપુત્ર જેવા પાપી મનુષ્ય પણ આત્મ સ્વરૂપ સમજીને પાપથી પાછા ફરે છે અને પિતાનું હિત સાધે છે. આ બાબતમાં દષ્ટાંત જણાવે છે.—કેટી વધી રસવાળા ચન્દન રત્ન એટલે શીર્ષચન્દનના રસમાં એવી શક્તિ રહેલી છે કે તેના સ્પર્શથી કોડ સંખ્યા પ્રમાણ લેતું પણ સેનું બની જાય છે માટે તેના રસને કિટિવેધી રસ કહેવામાં આવે છે. આ કોટિવેધી રસ મિશ્રિત (અથવા) તે રસ રૂપ શીર્ષચન્દનના બિન્દુના સ્પર્શથી લેતું શું સુવર્ણ બની જતું નથી? અથવા લોઢું પણ સુવર્ણ બની જાય છે તેવી રીતે સુબેઘ વચને રૂપ ગોશીર્ષચન્દનના. રસથી લોઢાના રસ સમાન પાપી પુરૂષે પણ તદ્દન વિલક્ષણ એટલે પાપ કાર્યોના ત્યાગ કરનારા બની જાય છે. ૧૩.
આ બાબતમાં ચિલાતીપુત્રનું દષ્ટાંત નીચે પ્રમાણે –
મગધ દેશમાં રાજગૃહી નામની નગરીમાં ધન નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને પાંચ પુત્રો હતા. ત્યાર પછી પુત્રીની ઈચ્છાવાળી તેની સ્ત્રીને સુસમા નામની પુત્રોથી પણ ઘણી વહાલી પુત્રી થઈ. તે શેઠને ચિલાતી નામની એક દાસી હતી તેને એક પુત્ર થયે. તે ચિલાતીપુત્ર નામે પ્રસિદ્ધ થયે. તે ચિલાતીપુત્ર શેઠની પુત્રી સુસમાને રમાડતાં તેની સાથે ખરાબ ચેષ્ટા કરતે એક વાર શેઠે છે. તેથી