________________
: ૩૧૬
શ્રીવિજયપદ્યસૂરિકૃતકહ્યું કે તેનું યથાર્થ રૂપ ચિતરવાને તે કોણ શક્તિમાન થાય? મેં તે તેના રૂપને અંશ માત્ર ચિચે છે. તે તમારી - હષ્ટિના વિનદ માટે તમને ભેટ આપું છું.
મૃગાવતીના રૂપથી મોહિત થએલા ચંડપ્રદ્યતન રાજાએ દૂત મોકલીને શતાનીક પાસે મૃગાવતીની માગણે કરી. પરંતુ શતાની ના પાડી. તેથી તે રાજાએ કૌશામ્બી નગરી ઉપર લશ્કર સાથે ચઢાઈ કરી, તેને આવતે સાંભળીને શતાનીક રાજા ભય પામે. ને મરડો થવાથી મરણ પામ્યા. તે વખતે મૃગાવતી રાણેએ વિચાર્યું કે મારા પતિ મરણું - પામ્યા અને ઉદાયન હજુ બાલક છે, અને કેઈ ઉપાયથી મારે મારા શીલનું રક્ષણ કરવું જોઈએ. આ ઇરાદાથી તેને
ભાવીને કાળ વિતાવવો જોઈએ. આથી મૃગાવતીએ પિતાના દૂતને સમજાવીને ચંડપ્રદ્યોત પાસે મેકલ્યા. તેણે ત્યાં જઈને કહ્યું કે મૃગાવતી કહેવરાવે છે કે “શતાનીક રાજા મરણું પામવાથી તમેજ હવે મારે શરણ છે, પરંતુ પુત્ર બાળક છે. જે હું તેને ત્યાગ કરૂં તે બીજા રાજાએ તેને પરાભવ કરે.” આવા વચનથી પ્રસન્ન થએલા રાજાએ કહ્યું કે “હું રક્ષક છતાં તારા બાળકને પરાભવ કરવાને કેણ સમર્થ છે.” એમ દરે જઈને રાણુને કહ્યું. ત્યારે રાણીએ તને ફરીથી મક અને કહ્યું કે જ્યાં પ્રદ્યતન રાજા નાયક હાય - ત્યાં બાળકને પરાભવ કરવાને કણ સમર્થ થાય? પરંતુ તમે સ્વામી તે દૂર દેશને છે અને સીમાડાના રાજાઓ તે નજીકમાં છે. માટે જે તમે મારી સાથે મેળાપ કરવાને ઈચ્છતા હો તો અવન્તીથી છેટે મંગાવીને
શાક અને કહ્યું કે તેને કોણ સમજવાઓ