________________
- ૨૫૮
શ્રીવિજયપદ્ધસૂરિકૃત
પ્રથમ તીર્થકર શ્રીષભદેવ જિનેવરને શેરડીના રસથી પારણું કરાવીને શું વર્ષના તપનું ફલ નથી મેળવ્યું? અર્થાત્ શ્રેયાંસકુમારે પારણું કરાવીને એક વર્ષ તપનું ફળ મેળવ્યું છે. આ બાબત વ્યાવહારિક ઉદાહરણ આપીને પણ સમજાવે એ છે કે જેણે ઠેકાણે ઠેકાણે કોડ દ્રવ્ય ભૂમિમાં દાટી રાખ્યું હેય તે કોઠાધિપતિ કહેવાય છે, તેમ હાથમાં કોડ દ્રવ્યના મૂલ્યવાળા મહામણિને ખેલાવતે બીજે માણસ શું કટીશ્વર ન કહેવાય? અર્થાત્ તે પણ કેટીશ્વર કહેવાય છે. તેવી રીતે પારણાને દિવસે ભાવપૂર્વક પારણું કરાવનાર પણ માસી તપના ફલને મેળવે તેમાં કાંઈ નવાઈ છે જ નહિ.
આ લોકનું રહસ્ય એ છે કેતપસ્યા કરનાર ભવ્ય જીને તે કર્મનિર્જરાદિ લાભ જરૂર મળે જ છે. પણ તેમના ગુણની અનુમોદના કરીને પરમ ઉલ્લાસથી દાનના પાંચ ભૂષણ સાચવીને જે ભવ્ય જીવ તપસ્વિને પારણું કરાવે, તેમને પણ બહુજ લાભ મળે છે. આજ મુદ્દાથી શ્રદ્ધાળુ ભવ્ય જીવો પર્યુષણાદિક પર્વને પ્રસંગે તપસ્વિને પારણું - કરાવી જિનનામ કર્મને બંધ વગેરે અપૂર્વ લાભ મેળવે છે. ૧૬૦ * * . . -
અવતરણ:–હવે બે લોકમાં કમસર દાનને પ્રભાવ -જણાવીને ૭૮ મું સંઘની પૂજાને ઉચિત ઉપદેશનું દ્વાર
(શવિત્રીતિવૃત્ત) जीथैर्ऋतधर्मघोषणपुरस्कारात्परामुन्नति,
9.
S9.
नीतं यच्च ददाति भूतिमतुला श्रीशालिभद्रादिवत् ।