________________
આ તીથમાં સ્થાપિત કરી છે તે સર્વે એટલે મૂળનાયક શ્રી મહાવીર સ્વામીથી પ્રારંભીને કહેલા તીર્થકર ભગવત ગણધર ભગવતે અને પ્રાચીન પૂર્વાચાર્ય વિગેરે યુગપ્રધાનાદિ શ્રી જિનશાસનના સ્તંભ સમાન મહાપુરૂષો તે સર્વે શ્રી ચતુર્વિધ સંઘરૂપી ગૃહમાં એટલે ચતુર્વિધ શ્રીસંઘમાં હંમેશાં મંગલિકની માળા કરો વિસ્તાર (એટલે સાધુ સાવી શ્રાવક શ્રાવિકાનું કલ્યાણ કરો) મે ૧૩૯ છે
બીજી વાર થયેલી અંજનશલાકાનું બાવીસ ગાથામાં વર્ણન કરે છે
वेयनिहाणंकिंदु-प्पमिए वरिसे य माहवे मासे ॥ जाया जंजणकिरिया-वुच्छं तीएऽवि वुत्तंतं ॥१४०॥
પષ્ટાઈ–ઉપર જે શ્રી મહાવીર સ્વામી આદિક પ્રતિમાઓની અંજનશલાકા કહી તે ૧૮૮૯ના વિકમ સંવત્સરમાં મારા ગુરૂવર્ય શ્રીકાબગિરિ પધાર્યા તે વખતની એ પહેલી અંજન શલાકા કહી અને હવે ૧૯૯૪ના વિક્રમ સંવત્સરમાં મારા ગુરૂવર્ય શ્રી કદંબગિરિ બીજી વાર પધાયાં તે વખતે વૈશાખ માસમાં જે અંજનશલાકા કરી તે બીજી અંજન શલાકાનું ટુંક વૃત્તાંત પણ હવે હું (શ્રીવિજયપવરિ) કહીશ. (કહું છું) છે ૧૪૦ છે
શ્રી કદંબ તીર્થની પર્શન કરનારને લાભ– जत्थहुणा सोहंते--उवस्सया भव्वधम्मसालाओ॥ तं सिरिकयंबतित्थं-फासंतंगी लहंति समं ॥१४१॥
સ્પાર્થ-જે શ્રીકંદમગિરિમાં હાલ શ્રી મુનિ મહા રોને આશ્રય લેવા માટે ઉપાય અને ભાવિક યાત્રાળુ