________________
બિંબનો તે અંજનવિધિ વિગેરે અનુષ્ઠાને વૈશાખ સુદી સાતમે થયા હતાં. તે ૧૫૪ છે
साहम्मियवच्छल्लं-भावनयरवासिगा धणइटेणं । वित्थारेणं विहियं-सावयमाणेकचंदेणं ॥१५॥
પટાથે–એ અંજનશલાકાના ઉત્તમ દિવસે કાઠીયાવાડ પ્રાન્ત માં શ્રી સદ્ધિગરિજીથી થોડે દૂર આવેલા ભાવનગર નામે શહેરના નિવાસી ધનાઢય-ધનવાન શેઠ શા. માણેકચંદ જેચંદભાઈએ અતિ વિસ્તારથી ઝાંપે ચેખા સહિતનકારશી કરી હતી. અને તેથી જૈનશાસનની ઘણું પ્રભાવના થઈ હતી. જે ૧૫૫ છે
બારમા દિવસને વિધિ જણાવે છે – माहवसियट्ठमीए-पहुप्पवेसाइमहसिणत्तं च ॥ साहम्मियवच्छल्लं-परिविहिय मूलचंदेण ॥१५६॥
પાર્થ–ત્યાર બાદ બીજે દિવસે વૈશાખ સુદ આઠમને દિવસે શ્રી આદીશ્વર પ્રભુ વિગેરે જિનબિ ને મંદિરમાં ગભારામાં પ્રવેશ કરાવવા સંબંધી વિધિ થયે અને એ પ્રવેશ મહત્સવમાં મોટું શાન્તનાત્ર કે જે અષ્ટોત્તરી સનાત્રના નામથી પ્રસિદ્ધ છે તેને વિધિ થયે, અને એ પ્રવેશ મહેત્સવના દિવસે ખંભાત બંદર નિવાસી દેવ ગુરૂ ધર્મારાધક શ્રાવક શા. મૂળચંદ બુલાખીદાસે નકારશી કરી હતી. એ
૧. શેઠ મૂલચંદભાઈ ખંભાતમાં અગ્રગણ્ય વ્યક્તિ ગણાય છે. તેમજ શ્રીજિનશાસનની પરમ ઉલ્લાસથી આરાધના કરવા પૂર્વક શ્રી સંઘાદિ સાતે ક્ષેત્રને પોષી રહ્યા છે.