Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 707
________________ ૧૦ વaાખ સુદ ૬ ગુરૂવાર તા. ૫-૫ ૩૮ દિવસે શાતિવિધાન- શેષ રહેલ દીક્ષા કલ્યાણકનો વિધિ અને કેવળજ્ઞાન કલ્યાણુકને વિધિ વિગેરે. તથા એ દિવસે અમદાવાદ નિવાસી શેઠ ચંદુલાલ બુલાખીદાસ (શાહપુરવાળા) તરફથી નવકારશી. ૧૧ વૈશાખ સુદ ૭ શુક્રવાર, તા. ૬-૫-૩૮ના દિવસે શુભ મુહૂર્તમાં પ્રતિમાજીને અંજન કરવાને વિધિ, બ૬ અભિષેક ક્રિયા, કલ્યાણુક સંબંધ અવશિષ્ટ વિધાન, અને ભાવનગર નિવાસી શેઠ માણેકચંદ જેચંદ જાપાન તરફથી ઝપે ચેખા સહિત નવકારશી. ૧૨ વૈશાખ સુદ ૮ શનિવાર, તા. ૭-પ-૩૮ના દિવસે પ્રભુને પ્રવેશ, અભિષેકાદિ સંબંધી અષ્ટોત્તરી નાત્ર મહોત્સવ, અને ખંભાત નિવાસી શેઠ મુળચંદ બુલાખીદાસ તરફથી નવકારશી. આ ૧૩ વૈશાખ સુદ ૯ રવિવાર, તા. ૮-૫-૩૮ના દિવસે કદંબગિરિના નીચે શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં (કદંબવિહારમાં મહાન પૂજા મહોત્સવ અને પાટણ નિવાસી સંઘવી શેઠ નગીનદાસ - કરમચંદ તરફથી નવકારશી. A. ૧૪ વશાખ સુદ ૧૦ સોમવાર, તા. ૯-૫-૩૮ના દિવસે શુભ મુહૂર્તમાં શ્રીષભદેવ પ્રભુને ગાદી ઉપર બરાજમાન કરવાને વિધિ (એટલે મૂળ પવાસન ઉપર પધરાવવાને અને રિથર કરવાને વિધિ), દંડ કળશારાપણુ વજારોપણ ઇત્યાદિ વિધાને અને બપોરે અષ્ટોત્તરી સ્નાત્ર, તથા એ દિવસે જાવા નિવાસી શેઠ મોતીજીના સુપુત્ર શેઠ કપુરચંદજી તથા શેઠ તારાચંદજી તરફથી ઝપે ચેખા સહિત નવકારશી. ૧૫ વૈશાખ સુદ ૧૧ મંગળવાર, તા. ૧૦-૫-૩૮ના દિવસે સુર્યકુંડ ઉપરના દેરાસરમાં અષ્ટોત્તરી સ્નાત્ર. ૧૪ વૈશાખ સુદ ૧૨ બુધવાર, તા. ૧૧-૫-૩૮ના દિવસે રથ યાત્રાને મેટ વરઘોડે અને વિછિની ક્રિયા,

Loading...

Page Navigation
1 ... 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728