Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 708
________________ ૧૦૩ वित्थारेण सरूवं - विहाणसहियं तयक्खगंथस्मि ॥ वुच्छं जं निस्संदं सुलहं होज्जंजणसलाए ।। १६१ ॥ સ્પષ્ટા - અંજનશલાકા સમધિ અત્યંત વિસ્તાર પૂર્વક વર્ણન સર્વ વિધિ વિધાન સહિત તે નામવાળા ગ્રન્થમાં એટલે શ્રીકટ્ટુ ખ અંજનશલાકા નામના ગ્રન્થમાં હું કહીશ. ( આ ગ્રન્થમાં તે તેના સાર માત્ર કહ્યો છે.) કે જે ઉપરથી અંજનશલાકાનું રહસ્ય સમજવું સુગમ થશે. !! ૧૬૧ ॥ સ્પા—આ શ્રીકદ ગિરિ તીનું માહાત્મ્ય જણાવે છે— वंछियदान समत्थं - परमत्थनियाणकुसलसाहणयं ॥ विजयइ कयं वित्थं - परमब्भुयमहिमपरिकलियं ॥ १६२॥ શ્રી અગિરિ તી જીવાને આ લાક સ'ખ'ધી અને પરàાક સ બધી સર્વ મનાવ્યુંછિત પ્રદા આપવાને સમર્થ છે, તથા પરમ પુરૂષા જે માક્ષ તેનું નિદાન એટલે કારણ જે જ્ઞાન દશન ચારિત્ર તેને સાધવામાં જરૂરી સાધનાને મેળવી આપનાર છે. ખર્થાત્ જ્ઞાન દન ચારિત્રની આરાધના માટે અને તેનાથી પ્રાપ્ત થતા મેક્ષ ફળ ૧૭ વયાખ સુદ ૧૩ ગુરૂવાર, તા. ૧૨-૫-૮ના દિવસે શ્રી ૠષભવહાર દેહરાસરનું દ્વાર ઉધાડવાના વિવિધ, પ્રભુજીનાં પ્રથમ દનના મડ઼ે।ત્સવ; એ પ્રમાણે એ ૧૭ દિવસને અનુક્રમ કહ્યો તે ઉપરાન્ત પણુ બીજા અતેક વિધિ વિધાની યુક્ત પ્રતિષ્ઠા મહેસ્રવ થયા હુ`. આ ક્રમ અજન શલાકાની ખીજી વારના દાત્રી ઉપરથી લખેલ છે.

Loading...

Page Navigation
1 ... 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728