________________
૧૧૦
અજીવ પદાર્થને પણું આજ્ઞા કરી તેની પાસે કાઈ કરાવે છે એમ લોકોને દર્શાવે છે. માટે એ રીતે અજીવને પણ આજ્ઞા થાય છે. અથવા
નવનિયરી જિયા એ અર્થ કરીએ તે જીવને અથવા અજીવને અણાવવા–મંગાવવા તે. એ સર્વ અશુભ ભાવે ક બંધ કર્તા છે.
૨૮ વિદ્યાર્થી શિલા–વિધારવું એટલે ફડવું તેડવું ભાંગવું. એ અર્થ પ્રમાણે જીવ મછવને વિદારવા ફાડવા તેડવા ભાગવા તે અથવા વિદ્યાપી એટલે વિચારવું. એ અર્થ પ્રમાણે જીવ અ જીવને અક્ષત્ સ્વરૂપે વિચારવા તે વિચારણિકી ક્રિયા કહેવાય. અથવા વૈતાજી એટલે વિતાવું-ઠગવું એ અર્થ પ્રમાણે જીને ઠગવા તે વૈતારકી ક્રિયા કહેવાય. અથવા કલંક આદિ ખેટા આક્ષેપ કરી બીજાના હદયને વિદારવું અને ઠગવું તે પણ વિદારીકી ક્યા. અથવા વિતારણિકી ક્રિયા કહેવાય. એ અશુભ ભાવરૂપ છે. તેમજ મિત્રની સ્ત્રી વિગેરેની છાલ વાતે ઉપાડી કરવી તે પણું વિદારણકી ક્રિયા કહેવાય છે.
૨૨ અનામો પ્રત્યે શિયા અનામેગ એટલે અજ્ઞાન અથવા ઉપયોગની શન્યતા એ બન્ને વડે એટલે અજ્ઞાનપણે અથવા ઉપયોગ રહિતપણે કઈ વસ્તુ લેવી મૂકવી પરઠવવી વિગેરે ક્રિયા કરવી તે અનામિકી ક્રિયા, તેમજ એ રીતે જવું અવિવું બેસવું ઉઠવું ઉલ્લંઘવું દેવું કૂદવું ઈત્યાદિ ક્રિયાઓ કરવી તે પણ અનાગ પ્રત્યકિ ક્રિયા કહેવાય.
૨૦ નવલસિ શિયા--આ લોક અને પરલેકના હિતની અવકાંક્ષાઅપેક્ષા રાખ્યા વિના જે ઉભ લેક વિરૂદ્ધ આચરણ આચરવાં તે અનવકક્ષ પ્રત્યયિકી ક્રિયા કહેવાય. જેમકે ચેરી હિંસા કરવી વિગેરે જે અનાચરણનું આ લેકમાંજ વધ બંધન ૨માદિ ફળ પ્રત્યક્ષ પ્રાપ્ત થાય તેવા અનાચર તે આ લોક અનવકાંક્ષા કિયા, અને હિંસા મમવ–મુછી રાગ દ્વેષ ઇત્યાદિ જે ક્રિયાઓનું ફળ આ ભવમાં સાક્ષાત પ્રાય: નથી પરંતુ પરભવમાં દુર્ગતિ આદિ ફળ