________________
૧૦૮
==
પરિગ્રહ અમરવ ભાવથી થતે કર્મબંધ ચાલુ છે વળો આપણે ભૂતકાલમાં પૃથ્વીકાયાદિ અનેક ભવમાં જે પૃથ્વી વનસ્પતિ વિગેરેના શરીર છોડીને આવ્યા છીએ તે શરીરથી અત્યારે જે હિંસા પ્રવર્તે છે તે હિંસાને કર્મબંધ પણ આપણને અત્યારે ચાલુ છે, કારણ કે આપણે સ્વય ભ્રમણ સમુદ્રનું પાણી જે કે પીતા નથી પરંતુ પીવાનો ત્યાગ નથી કર્યો તેથી પીવાનું મમત્વ તે છે જ, તેમજ અનુત્તર વિમાનની અહિ ભોગવતા નથી તે પણ તેને ત્યાગ કર્યો નથી માટે તે વૈભવનું મમત્વ વ છે, અને પૂર્વ ભવમાં છોડેલાં શરીરોની ઉપરથી પણ હજી આમવ ભાવ છૂટ નથી કારણ કે પહેલાં તે શરીરને વોસિરાવવા રૂ૫ ત્યાગ કર્યો નથી, માટે એ સને કમ બંધ અવિરતિના હેતુથી ચાલુ છે, શરીર વિગેરે સર્વને જે સમયે ત્યાગ થાય તે જ સમયથી કમંબધ પણ અટકે. જેમ તલાવમાં પાછું આવવાની જેટલા માર્ગ ખુલ્લા છે, તેટલા માર્ગથી તલાવમાં પાણી ભરાય. પરંતુ જે જે માર્ગ અધ કરીએ તે તે માર્ગથી પાણી
તું અટ, તેમ છવ રૂપી તલાવમાં પણ કર્મરૂપી પાણું આવવાના સર્વે માર્ગ ખુલ્લા રાખ્યા હોય તો તે સર્વ માર્ગથી કર્મ રૂપી પાણું -જીવ રૂપ તલાવમાં ભરાતું જય, અને જેટલા માર્ગ રૂંધી નાખ્યા હોય તેટલા માર્ગથી કર્મરૂપી પાણી આવતું બંધ થઈ જાય છે. એ રીતે આ અપ્રત્યાખ્યાની ક્રિયા કર્મબંધનું કારણ છે એમ સ્પષ્ટ સમજાવ્યું અને એવા પ્રકારનો જે અવિરતિ પરિણામ તે જીવન અશુભ ભાવ છે. _ ૨૨ gિી જિ-જીવને તથા અજીવને રાગ દ્વેષથી દેખવા જેવા તે.
૨૨ ૨grદ જિ-જીવને તથા અજીવને રામાદિકથી સ્પર્શવા (અકવા) છે. એમાં સુંવાળી સુકેમલ વસ્તુને સ્પર્શતાં રાગ થાય છે, અને કર્કશાદિ સ્પર્શવાળી અનિષ્ટ ચીજને દ્વેષથી સ્પર્શાય છે એ પ્રમાણે વસ્તુને સ્પર્શવી તે અશુભ ભાવરૂપ છે અને તેથી કર્મબંધ થાય છે.