________________
૧૦૭.
૧ કાળાપતી શિશા–પોતે આત્મહત્યા-આપઘાત કરવો તેમજ બીજા જીવને ઘાત કરવો તે.
મામી બિયા–જે કાર્યો વડે સચેતન જીવો હણાય અને ચિત્રાદિકની અચેતન આકુનિ સ્વરૂપ મનુષ્ય વિગેરે હણાય તે અને પ્રકારની આરંભિકી ક્રિયા છે, આ ક્રિયામાં વિવક્ષિત છને
શુવાના ઉદ્દેશથી જ કાર્ય કરે છે એમ નહિં પરંતુ એ કર્યું એવું હોય છે કે ત્રાદિ છવો હણાય, એવી ક્રિયા તે આરંભિકી ક્રિયા.
( ૭ ડિગ્ર ત્રિાચા–ધન ધાન્ય આદિ પદાર્થોનો સંગ્રહ કરવો તે. , ૮ માયાપ્રત્યયજી દિયા–પિતાના હૃદયગત ભાવને છુપાવો તે પિતાને ઠગવારૂપ અને બેટો લેખ વગેરેથી બીજાને ઠગ તે પર ઠગવારૂપ ક્રિયા. એ બંને રીતે માયા પ્ર. ક્રિયા થાય છે. માયા એટલે છળકપટ અને પ્રત્યય એટલે હેતુ એમ બંને શબ્દને અર્થ જાણો.
૧ મિથ્થા વો શિયા–જે પદાર્થ જે સ્વરૂપે છે તે સ્વરૂપે ન માનતાં વિપરીત સ્વરૂપે માને, કુદેવ ગુરૂ કુધર્મ ઉપર શ્રદ્ધા રાખે, અને અન્ય દર્શનીય વૃતાદિ નિયમે કરે તે.
૨૦ મારવ્યાની શિલા-સચિત્ત અને અચિત્ત પદાર્થના. ઉપભે મની વિરતિ નહિં એટલે તે સંબંધી સાવધ વ્યાપારને ત્યાગ ન કરવો તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા કહેવાય. આ ક્રિયા વસ્તુને ઉપલેમ ન કરવો હોય પરંતુ તેને ત્યાગ ન કર્યો હોય તોપણ લાગે છે. જેમકે ભરત ક્ષેત્રવત મનુષ્યને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણું પીવાના ઉપયોગમાં આવતું નથી કારણ કે તે સમુદ્ર અસંખ્યાત દ્વીપ સમુદ્રો વ્યતીત થયા બાદ સર્વથી અને આવે છે, ત્યાં જઈ શકાય નહિં તેમજ ત્યાંનું પાણું લાવીને કઈ આપવું નથી તો પણ દર સમયે તે પાણી પીવા સંબંધી કર્મબધ તે ચાલુ છે જ. તેમજ અનુત્તર વિમાનને વૈભવ આપણે ભોગવતા નથી તે પણ વૈભવના.