Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 710
________________ ૧૫ કમને બંધ અને કર્મને નાશ ભાવનાને અનુકારે કહ્યું તેમાં પ્રથમ કર્મ બંધના અશુભ ભાવ આ પ્રમાણે જાણવામિથ્યાત્વ અવિરતિ કષાય ને વેગ એ કર્મબંધના મૂળ ૪ હેતુ છે, તેમાં જ ૫ પ્રકારનું મિથ્યાત્વ, ૧૨ પ્રકારની (૧)પરંપરાથી ચા આવતા ધર્મ તેજ સત્ય એમ માનવું તે મિત્ર મારા કહેવાય (૨) સર્વ ધર્મો સત્ય માનવા તે મનમગ્ર માનવ કહેવાય (૩) હું જે કહું છું તેજ સત્ય એમ માનવું તે આમિરેજ વિધ્યારા () એશ્રદ્ધા ભાવથી સંશય ઉપજ તે શafથા મિથ્યાવિ કહેવાય અને (૫) ઉપગ ત્ય મિથ્યાત્વ તે કથા માત્ર એ ૫ પ્રકારનું મિથ્યાત્વ જણવ્યું. પૃથ્વીકાયને વધ, અપકાયને વધ, તેઉકાયને વધ, વાયુકાયને વધ, વનસ્પતિમયને વધ અને ત્રસકાયને વધ એ દ વધની અવિરત, - તથા ૫ ઈન્દ્રિયની અવિરત અને મનની અવિરતિ એમ ૧૨ પ્રકારની અવિરતિ જાણવી. અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા,લોભ, અપ્રત્યાખ્યાની ક્રોધાદિ ૪, પ્રત્યાખ્યાની ક્રોધાદિ ૪, સંજ્વલન ક્રોધાદિ ૪ એ ૧૬ કષાય તથા નીવેદ-પુરૂષવેદનપુંસકવેદ-હાસ્ય-રતિ-શેક-અરતિ- જય-જુગુસા એ ૯ નેકલામ સળી ૨૫ કષાય જાણવા. સત્ય સત્ય મિશ્ર ને વ્યવહાર એ જ પ્રકારના મનોગ, ૪ પ્રક્રારના વચનગ મળી ૮ યોગ અને ઔદારિક-દારિકમિત્રક્રિય-વૈક્રિયમિશ્ર-આહાર --આહારકમિશ્રને તેજસકામંગ એ સાત કાયયાગ મળી ૧૫ પ્રકારના રોગ છે. એ પ૭ ઉત્તર હેતુ કહ્યા. એમાં જે મૂળ હેત ૪ છે, એ ૪ હેતુ કેઈ વખતે ભેગા હોય છે, કઈ વખતે અમુક અમુક કર્મો મિથ્યાત્વ વિના ૩ હેતુથી પણ બંધાય છે, કેટલાંક કર્મી મિથાવ ને અવત વિના શેષ કષાય ને યોગ એ બે હેતુથી પણ બંધાય છે ને કેટલાંક કર્મ કેવળ યોગથી પણ બંધાય છે. વિગેરે વધારે બીના ચેથા કર્મગ્રંથ વિગેરે પ્રમાં જણાવી છે.

Loading...

Page Navigation
1 ... 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728