________________
૧૦૬
અવિનતિ, ૨૫ કષાય ને ૧૫ યોગ એ ૫૭ ઉત્તર બંધ હતુ. એટલે ચાર મૂળ હેતુના પ૭ પ્રાંતભેદ (ભેદના ભેદ છે. ) અથવા કર્મના આશ્રવના કર લે છે તેમાં ૫ ઈન્દ્રિયો ૪ કષાય પ અવત ને ૩ ચેગ ને ૨૫ કિયા એ પણ કર
*૧ સ્પર્શેન્દ્રિયાશ્રવ ૨ રસનેન્દ્રિયાશવ, ૩ઘ ણેન્દ્રિયાશ્રય, ૪ ચક્ષુરિયિાબવ, ૫ શ્રોવેન્દ્રિયાન એ પાંચ આ કર્મબંધના કારણમાં પ્રવર્તતી ઈદ્રિયેની અપેક્ષાએ જાણવા. તથા ક્રોધ, માન, માયા, ને લોભ, એ જ કષાયરૂપ અશુભ ભાવ તે પણ કર્મબંધના. કારણ છે, તથા મનગ વયનામ ને કાગ એ ત્રણ યોગના નિમિત્તવાળા અશુભ ભાવ પણ કર્મબંધનું કારણ છે. તથા ૧ પ્રાણતિપાત અવ્રત, ૨ મૃષાવાદ અવ્રત, ૩ અદત્તાદાન અવન, ૪ મૈથુન અવત, ૫ પરિગ્રહ અવ્રત એ પ અવત છે, ને ૨૫ ક્રિયાઓ આ પ્રમાણે જાણવી.
૨ કિશો જિયા-કાયાને અયતના પ્રવર્તાવતાં જે ક્રિયા - વાગે તે કાયિકી ક્રિયા. એટલે કાયાને અયતાઓ પ્રવર્તાવતાં કર્મ બંધ થાય છે,
૨ અધિtm શિયા–અધિકરણ એટલે હિંસાનાં ઉપકરણ સાધન તેના અવયવો સંયુકત કરી રાખવા કે જેથી શીધ્ર ઉપયોગમાં આવે છે અને એ ઉપકરણેને મૂળથીજ નવાં બનાવતાં તે પણ અધિકણિકી ક્રિયા કહેવાય. એટલે આ પ્રમાણે કરવાથી કર્મ બંધાય છે.
૩ કવિ શિયા–જીવ અથવા અજીવ પ્રત્યે ક્રોધ માનસ્વરૂપ દ્વેષ કરવો તે.
૪ gitતાપનિક વિચા–પિતાને હાથે બીજા જીવને સંતાપ ઉપજાવ, અને પોતે સંતાપ કરડે તે પણ પરિતાપન ક્રિયા.