________________
૧૧
કે–ભવ્ય જી હંમેશાં દ્રવ્યસિદ્ધિ તથા ભાવયિદ્ધિને પામે અને તે ભવ્ય જીવોને અને મને (ભાવ) શ્રીકાબગિરિ તીર્થની પરમ ઉલ્લાસથી વિધિ પૂર્વક સાત્વિક ભક્તિ કરવાનો ઉત્તમ અવસર મળે. મે ૧૭૭ છે
॥ इति तपोगच्छाधिपति-शासनसम्राद् सूरिचक्रचक्रवर्तिजगद्गुरु आचार्य श्रीविजयनेमिसूरीश्वरचरणकिंकर विनेयाणुविजयपद्मसूरिप्रणीतः स्पष्टार्थसमेतः श्रीकदंबगिरिबृहत्कल्पः ॥
તે સમાત.
કર્મોને બંધાવનારા મોટા મોટા આરંભ સમારંભમાં તથા હિસા આદિ મોટાં પાપકર્મોમાં પ્રવર્તી અને પાપકર્મ બાંધી દુર્ગતિમાં જઈ સંસારમાં રખડે છે, આથી સાબીત એ થયું કે પાપાનુબંધી પુણ્ય એ મેક્ષમાર્ગને અનુકૂળ નથી, અને મોક્ષના આશયથી કરાતાં ધર્માનુષ્ઠાનેથી જીવને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે કે જે પુણ્યના ઉદયથી ભવ્ય જીવોને પરભવમાં આર્ય દેશ ઉત્તમ કુળ અને સંપૂર્ણ અગોપાંગ મળે છે તથા શરીરે સુખી રહે છે. તેમજ જયાં દેવ ગુરૂધર્મની સામગ્રી હેય એવો ઉત્તમ જન્મ થાય છે, અને સર્વ સાધને મેક્ષ માર્ગને અનુકૂળ પ્રાપ્ત થતાં જીવ અને સર્વ વિરતિ ધર્મને સાધીને સર્વ કર્મનો ક્ષય કરી એક્ષપદ મેળવે છે. માટે આ ગાથામાં જે પુve એટલે પુણ્ય કહ્યું છે તે પાપાનુબંધી નહિં પણ પુણ્યાનુ બધી પુય જાણવું. અને તેવા પુણ્યથીજ ભવ્ય છે શ્રી કદંબગિરિની ભક્તિ કરે. અને એક્ષપદ પ્રાપ્ત કરે એ સારાંશ છે.