________________
આઠમા દિવસને વિધિ– जम्मसिणत्ताइविही-महुस्सवेणं कयट्टमे दियहे ॥ साहम्मियवच्छल्लं-पोपटलालेण परिविहियं ॥१५१॥
પષ્ટાર્થ–તથા આઠમા દિવસે મોટા મહત્સવ પૂર્વક જન્મસાત્ર વિગેરેને વિધિ એટલે જન્માભિષેક કરવા માટે સૌધર્મ ઈન્દ્ર પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ ગયા ત્યાં ચોસઠ ઇન્દ્રોએ આવી જન્માભિષેક કર્યો તે વિધિને જણાવનાર એ આ જન્માભિષેક કર્યો, અને તે દિવસે કાઠીયાવાડ પ્રાન્તમાં આવેલા જામનગરના નિવાસી શ્રેષ્ટિવર્ય શેઠ પોપટલાલ ધારસીભાઈએ વાધર્મીવાત્સલ્ય એટલે શ્રીસંઘજમણું કર્યું એ બીજા જન્મકલ્યાણકને વિધિ. છે ૧૫૧ |
નવમા દસમા દિવસને વિધિ બે ગાથામાં જણાવે છે – वरदिक्खाकल्लाणं-नवमे नामाइठावणा विहिणा ॥ .
कल्लाणगं चउत्थं-दसमे जायं पवित्थारा ॥१५२॥ ને વાપરનાર છે. વિ. સં. ૧૯૯૧માં મારા ગુરુ મહારાજના ઉપદેશથી તેમણે છરી પાવતાં વિશાલ સંધ સાથે શ્રીસિદ્ધગિરિ ગિરિનારાવિશ્વ યાત્રા કરી હતી. તેમાં લાખો રૂપિયા વાપરીને શ્રીજિનશાસનની અનુપમ પ્રભાવના કરી હતી.
૨ શેઠ પોપટભાઈ જામનગરની અગ્રગણ્ય વ્યક્તિઓમાંના એક છે. તેમણે ઉદારતાથી સાતે ક્ષેત્રોમાં અને છરી પાલતા વિશાલ સંધ સાથે શ્રીસિદ્ધાચલાદિ તીર્થોની યાત્રા કરવામાં તથા ઊલાપનાદિ ધાર્મિક કાર્યોમાં પુષ્કળ દ્રવ્યને વાપરી શ્રીજિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી હતી. તેઓ દાનાદિ ધર્મને સાધવામાં તેમજ દેશવિરતિ પ્રમુખ ધર્મ કિયા કરવામાં પહેલાંની માફક હાલ પણ પૂર્ણ ઊત્સાહી છે.