________________
૯૪
બીજા ત્રીજ ચોથા દિવસને વિધિ જણાવે છે – नंदावदृच्चाई-बिइयदिणे नवगहाइपरिपूया ॥ दिवसे तहा चउत्थे-नवपयपूया विहाणाई ॥१४८॥
પષ્ટાર્થ–બીજે દિવસે નંદાવર્ત સ્વસ્તિકની પૂજા વગેરે ક્રિયા થઈ, ત્રીજે દિવસે નવ ગ્રહ વિગેરેની વિશેષ પૂજન થઈ, અને એથે દિવસે નવપદની પૂજા વિધિ વગેરે ક્રિયા થઈ. મેં ૧૪૮
પાંચમા દિવસને ને છઠ્ઠા દિવસને વિધિ જણાવે છે – उत्तमपंचमदियहे-रहजताई विसेसवित्यारा ॥ वीसइठाणयमंडल-पूयाइ दिणे तहा छ? ॥१४९॥
૨૫બ્દાર્થ–ઉત્તમ પાંચમા દિવસે ઘણા વિસ્તારવાળી રથયાત્રા વિગેરે વિધિ થઈ, અને છઠે દિવસે વીસ સ્થાનના મડલની પૂજા વગેરે મંગલ ક્રિયા થઈ. ૧૪ . સાતમા દિવસને વિધિ જણાવે છે–
बिहनंदावट्टच्चा-सत्तमदियहे मुहाइकल्लाणं ॥ साहम्मियवच्छल्लं-विहियं माणेकलालेणं ॥१५०॥
પષ્ટાથ–સાતમા દિવસે બહત નંદાવર્તની પૂજા અને તે શુભ એવા શ્રી આદીશ્વર પ્રભુના પહેલા ચ્યવન કલ્યાણકની (કિયા કરી હતી. તેમજ તે દિવસે અમદાવાદ નગરનિવાસી શ્રેણિવર્ય શેઠ માણેકલાલ મનસુખભાઈએ નકારશી રૂપ સ્વધામીવાત્સલ્ય એટલે શ્રીસંઘજમણ કર્યું. એ પહેલા કલ્યાશુકને વિધિ. ૧૫૦ |
૧.આ શેઠ માણેકલાલ શ્રીસિદ્ધચક્ર ભગવંતના પરમ ઉપાસક, દેવ ગુરૂ ધર્મારાધક, અને શ્રીસંઘાદિ સાતે ક્ષેત્રોમાં ઉદારતાથી લક્ષ્મી