________________
દહેરાસર કદંબગિરિની નીચે ભૂમિ ઉપર બંધાયેલું છે અને આ પ્રીઆદીશ્વર વિહાર નામનું ચિત્ય કદંબગિરિના શિખર ઉપર બંધાયેલું છે, એ પ્ર પાણે શ્રીકદ બગિરિની ઉપર હર્ષને આપનાર અને અતિ વિશાળ એ શ્રી આદીશ્વર ભગવાનને પ્રાસાદ બંધાવ્યું, અને તે વિશાળ પ્રાસાદમાં એજ કપૂરચંદ અને તારાચંદ નામના બે પુત્રએ મરૂદેવા માતાના પુત્રની એટલે નાભિરાજાના અને મરૂદેવા માતાના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાનની ઘણું જ મોટી (આશરે ૯૫ ઈંચ જેટલી ઉંચી) પ્રતિમા સ્થાપન કરી, [ એટલે જાવા નિવાસી મતીજી શેઠના જે બે પુત્રએ એ દેરાસર બંધાવ્યું તેજ બે પુત્રોએ દેરાસરમાં આદીશ્વર પ્રભુની પ્રતિમા પણ સ્થાપિત કરી ] ૧૪ર-૧૪૩–૧૪૪ છે .
શ્રી આદીશ્વર વિહાર (મંદિર)ની ભમતિ (ગિરિ ઉપર) એની બીના જણાવે છે–
तस्सभिओ भमईए-पट्टणफलवद्धिपमुहसड्ढेहिं ॥ देउलिया कारविया-अण्णेहि तहण्णपासाया ॥१४५॥
સ્પષ્ટાથતે શ્રીકદંબબિરિ ઉપર જાવાનિવાસી માતાજી શેઠના પુએ બંધાવેલ શ્રી આદીશ્વર પ્રભુના વિહાર (મંદિર)ની આસપાસ ફરતી ભમતિમાં પાટણના અને ફોધી વિગેરે નગરના શ્રદ્ધાવંત શ્રાવકેએ ઘણી દેહરીઓ બંધાવી છે. અને બીજા પણ અનેક ભાવિક સંગ્રહસ્થાએ બીજા પ્રાસાદે પણ બંધાવ્યા છે. ૧૪પ છે
શ્રીકદંબગિરિની ઉપર શ્રીઆદીવર વિહારના અંજન શલાકાના મહોત્સવની બીના જણાવે છે