________________
ગૃહસ્થોને આશ્રય લેવા માટે બંધાયેલી ભવ્ય-સુંદર ધર્મશાળાઓ અત્યંત શું છે તે શ્રીકદંબગિરિ તીર્થ ને સ્પર્શનારા છે એટલે કદંબગિરિને વંદન નમસ્કાર પૂજા યાત્રા કરનાર આસન્નસિધિક ભવ્ય જીવ શમને એટલે સાવિક શાંતિના સુખને અથવા જ્ઞાન દર્શન અને ચારિત્રના લાખને પામે છે. અથવા શમને એટલે ઉપશમ ભાવ (સમતા-ક્ષમાસ્વરૂપ)ને પામે છે, કારણ કે એ જેને સંસારને સંતાપ રૂપી અગ્નિ બાળ નથી. ૧૪૧ છે
જાવાનિવાસી મતીજીના બે પુત્રોએ કરાવેલ આદીકવર વિહાર (નદિરોની બીના જણાવે છે –
अयले भव्वकयंबे-मरुहरजावालवासिसढवरो ॥ . . . मोतीजी सेटिवरो-तस्स सुया दुण्णि धम्मिट्ठा ॥१४२।। चंदुत्तरकप्पूरो-ताराचंदो कमेण नामाइं ॥ तेर्हि गुरूवएसा-नियतणयाईण सेयढें ॥१४३॥ आईसरपासाओ-निम्मविओ तत्थ हरिसयविसालो॥ तेहिं ठप्पा पडिमा-मरुदेवीपुत्तबहुमहई ॥१४४॥
સ્પષ્ટાથે–તથા મારવાડ દેશના જાવા નગરના નિવાસી ઉત્તમ કળાવંત શ્રાવક શા. મોતીજી શેઠ હતા, તેમના અતિ ધમષ્ટ એવા અનુક્રમે કપૂરચંદ અને તારાચંદ એ બે નામના બે પુત્ર છે. તેઓએ મારા શ્રીગુરૂવર્યના સદુપદેશથી પોતાના પુત્રાદિકના કલ્યાણને અર્થે આ અત્યંત મનહર લીકદંબગિરિ નામના પર્વત ઉપર એટલે પ્રથમ કહેલ શ્રીકાંબવિહાર નામે શ્રી મહાવીરસ્વામીનું મોટું