________________
બારમા દિવસને વિધિ જણાવ્યો. મે ૧૫૬ .
૧૩ મા દિવસને વિધિ જણાવે છે– सिरिवीरप्पासाए-महयूयाईयमुक्कनवमीए॥ साहम्मियवच्छल्लं-नगीनदासेन परिविहियं ॥ १५७ ॥
સ્પષ્ટાથે–ત્યાર બાદ તેરમા દિવસે વૈશાખ સુદ નવમીના દિવસે શ્રીકદંબગિરિની નીચે શ્રી મહાવીર પ્રભુના પ્રાસાદમાં એટલે શ્રીકદંબવિહારમાં મોટી પૂજા ભણાવી તે ઉપરાંત બીજી મંગલ ક્રિયાઓ પણ કરી હતી અને તે દિવસે પાટણ નગરના નિવાસી શેઠ શા. ‘નાગીનાસ કરમચંદે સ્વધમીવાત્સલ્ય કર્યું. જે ૧૫૭ છે
૧૪ મા દિવસને વિધિ જણાવે છે– पहुविंबासणठवण-प्पमुहविहाणाइ सत्तमीदियहे ।।
साहम्मियवच्छल्लं-विहियं कप्पूरचंदेणं ॥ १५८॥ .. સ્પષ્ટાથ–તથા ૧૪ મા દિવસે એટલે વૈશાખ સુદી દશમે શ્રીઆદીશ્વર પ્રભુના બિંબને આસન (ગાદી) ઉપર સ્થાપન કરવાની વિધિ એટલે શ્રીષભદેવ પ્રભુની મોટી પ્રતિમાની પ્રતિષ્ઠા વિગેરે વિધિ વિધાને થયાં, અને તે પ્રતિષ્ઠાના દિવસે જાવાલ નિવાસી મતીજી શેઠના સુપુત્રે તે શા. કપૂરચંદભાઈ વિગેરે તરફથી વિશાલ નેકારશી રૂપ
૧. શેઠ નગીનદાસ પાટણના શ્રી જૈન સંધમાં અગ્રગણ્ય ગણાય છે. તેમણે મારા ગુરૂ મહારાજના ઉપદેશથી શ્રીઉજ્ઞાપન છરી પાલતા વિશાલ ચતુર્વિધ સંઘ સાથે શ્રીધર ગિરનારાદિ મહાતીર્થોની યાત્રા કરી હતી. તથા શ્રીજિન મંદિરાદિ સાતે ક્ષેત્રને પિષ્યા છે અને તેઓ હાલ પણ તે પ્રમાણે કરી રહ્યા છે.