________________
પ૭ર
શ્રીવિજયપદ્યસૂરિકૃત માટે લાભ મેળવ્યું છે. કેવી રીતે મેટે લાભ મેળવે છે? તે જણાવતાં કહે છે કે સહેલાઈથી અગર મુશીબત ભેગવ્યા સિવાય મેળવી શકાય તેવા પત્ર, પુષ્પ, ફૂલ વગેરેને ચૈત્યપરિપાટી કરતાં દરેક દેરાસરમાં ભક્તિ પૂર્વક અર્પણ કરીને જે પુણ્ય તમેએ મેળવ્યું તે મેક્ષને માટે (મેક્ષને દેનારું). થયું છે. એટલે પુષ્પ, પત્ર વગેરે થોડા દ્રવ્યને ખરચ કર- . વાથી સહેલાઈથી મેળવી શકાય છે ને મોક્ષનું સુખ મેળવવું સહેલું નથી તે છતાં તમેએ ભક્તિ પૂર્વક પત્ર પુષ્પાદિથી જિન ચૈત્યમાં પ્રભુની પૂજા કરી તેથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું કે જે પુણ્યને લીધે તમને મોક્ષનું સુખ પ્રાપ્ત થશે. માટે આવા પ્રકારને જે ઉત્તમ લાભને પમાડનારે દિવસ તે સારે દિવસ જાણ. ૧૭૧
અવતરણ—હવે ત્રણ લેકમાં ૮૩ મું “ઉજમ‘ણાનું વર્ણન” નામે દ્વાર કહે છે –
(વિવૃત્તમ્ )
शुद्धं तपः केवलमप्युदारं, .
૭ ૮ ૬ ૧૦ ૯ - સથાપનાહ્ય પુનઃ તુજ વિના ૧૩ ૧૦ ૧૧ ૧૨ ૧૪ हृद्यं पयो धेनुगुणेन तत्तु,
द्राक्षासिताक्षोदयुतं सुधैव ।
૧૭ ૧૮
૨૭૨