________________
૩ તીર્થ માળા પહેરાવીને અનુક્રમે વિહાર કરતા કરતા શ્રીગુરૂવર્ય મારવાડ દેશમાં આવેલા લાલ નામના નગરમાં પધાર્યા. ત્યાં ગામની બહાર શ્રીગુરૂ મહારાજના સદુપદેશથી ત્યાંના ભાવિક શ્રાવક વર્ગે નવું જિનચૈત્ય બંધાવવાની શરૂઆત કરી. ત્યાર બાદ શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી વિમા તીર્થ ની યાત્રા કરવાને માટે શ્રાવક મૂલચંદજી વિગેરે બે શ્રાવકોએ છરી પાલતા કાઢેલા શ્રીસંઘની સાથે ક્રમસર ગુરૂ મહારાજ ગુજરાતના શ્રીશંખેશ્વર નામના ગામમાં શ્રીશંખેAવર પાશ્વનાથનું તીર્થ છે ત્યાં પધાર્યા. ૭૦ છે.
શંખેશ્વરથી આગળની બીના જણાવે છે – मव्वंगिबोहणटुं-सूरीसा रायनयरमणुपत्ता ! गुरुसीसेहि सहिओ-संघो सिद्धायलं पत्तो ॥७१।
૫wાથ–ત્યાર બાદ શંખેશ્રવરથી વિહાર કરી શ્રીગુરૂ મહારાજ ભવ્ય જીને પ્રતિબધ કરવા માટે અનુક્રમે વિહાર કરતા કરતા અમદાવાદ નગરમાં પધાર્યા. અને સંઘ અહીંથી સિધા સિદ્ધગિરિ તરફ પ્રયાણ કર્યું. તેમાં મુખ્ય તરીકે ગુરૂ મહારાજના શિષ્ય શ્રી વિજયશનસૂરિજી મહારાજ વિગેરે હતા. અનુક્રમે શ્રીસંઘ શ્રી સિદ્ધાચલ તીર્થમાં પહોંચે અને યાત્રા તીર્થમાલા ઉદ્યાપનાદિ શાસન પ્રભાવનાના ઉત્તમ કાર્યો બહુજ સારા પ્રમાણમાં થયા. અહીં વિ. સં૦ ૧૭૭માં શ્રી સંઘના આગ્રહથી સપરિવાર શ્રીગુરૂ મહારાજ ચેનારું રહ્યા. તેમાં શાસન પ્રભાવનાના બહુ કાથી થયા. એ હશે ! અમદાવાદથી ખંભાત તરફના વિહારની બીના જણાવે છે