________________
તથા ફાટ સુo ત્રીજા સોમવારે પૂજ્ય શ્રીજિનેવને આસને સ્થાપવા ધજાદંડ વિગેરેના ચઢાવા વિગેરે ક્રિયાઓ વિધિ પૂર્વક થઈ. મે ૧૨૮ છે
કદંબવિહારમાં મૂળનાયકને સ્થાન કરનાર પુંજીબાઈ – फग्गुणसियतइयाए-रायनयरवासिकरमचंदस्स ॥ . पुत्तीए पुंजीए-भइणीए तेसलेयस्स ॥१२९।। पासाओ निम्मविओ-मज्झगओ मूलनायगरिहस्स ॥ सिरिवीरमहापडिमा-ट्ठवणा तत्थेव तीइ कया ॥१३०॥
સ્પષ્યાથ-અમદાવાદ નિવાસી શા. ફુલચંદ શેઠના પુત્ર શા. કરમચંદ શેઠની પુત્રી (પુંછ એન કે જેણે આ મૂળ દેહરાસર બંધાવ્યું તે વાત ૧૦મી ગાથામાં કહી છે તે) પુજી એને શ્રીગુરૂ મહારાજના સદુપદેશના પ્રભાવે અને પિતાના ધનને ઉત્તમમાં ઉત્તમ સદુપયોગ કરવાની ઉત્કંઠા વડે ફગણું સુદ ત્રીજને દિવસે એટલે ૧૯૮૯ ના વિક્રમ સંવત્સરની ફાગણ સુદ ત્રીજ નામની શુભ તિથિમાં ત્રિશલા માતાના પુત્ર શ્રી મહાવીર સ્વામીને મૂળપ્રાસાદ કે જે ફરતાં બાવન જિનાલયોની વચ્ચે બંધાવ્યું હતું અને તેમાં મૂળ નાયકને યોગ્ય શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પ્રાણ તરીકે બેસાડી હતી તે મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા–સ્થાપના પણ તેજ સ્થાને પુંજી બાઈએ કરી. અર્થાત મૂળનાયકની પ્રતિષ્ઠા ફાગણ સુદ ત્રીજે પુંજીબાઈકરાવી. ૧૨૯-૧૩ના
साहम्मियवच्छल्लं-संतिसिणत्तं तहा सिरिकयंबे॥ रहजत्ता वरघोडो-विटिकिरिया चउत्थीए ॥१३१॥